Ahmedabad માં મેડિકલ એસોસિયેશન દ્વારા મૌન રેલી
કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે બનેલી ઘટનાને લઈને અત્યારે દેશભરમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. કોલકાતામાં દુષ્કર્મની ઘટના બાદ અસારવા સિવિલ (Asarwa Civil Hospital) સજ્જ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, અસારવા સિવિલ હોસ્પિટલ (Asarwa Civil Hospital)માં સુરક્ષા વધારી દેવામાં...
કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે બનેલી ઘટનાને લઈને અત્યારે દેશભરમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. કોલકાતામાં દુષ્કર્મની ઘટના બાદ અસારવા સિવિલ (Asarwa Civil Hospital) સજ્જ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, અસારવા સિવિલ હોસ્પિટલ (Asarwa Civil Hospital)માં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Advertisement