Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા છોડયું , તસવીર શેર કરીને જાણો શું કહ્યું ?

બૉલીવુડની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હોય છે. તેણી સોશિયલ  મીડિયા પર પોતાની પર્સનલ લાઈફથી લઈને પ્રોફેશનલ લાઈફ વિશે સોશિયલ મીડિયામાં અપડેટ કરતી હોય છે. પરંતુ આજે શિલ્પા શેટ્ટીએ  એવી પોસ્ટ શેર કરીકે તે જોઈને ચાહકો પરેશાન થઇ ગયા .શિલ્પાએ  ટ્વિટર પર એક તસવીર શેર કરી છે જે આખી બ્લેક છે. આ બ્લેક ફોટો સાથે શિલ્પાએ લખ્યું, ‘હું બધી જ વસ્તુઓથી કંટાળà«
શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા છોડયું   તસવીર શેર કરીને જાણો શું કહ્યું
બૉલીવુડની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હોય છે. તેણી સોશિયલ  મીડિયા પર પોતાની પર્સનલ લાઈફથી લઈને પ્રોફેશનલ લાઈફ વિશે સોશિયલ મીડિયામાં અપડેટ કરતી હોય છે. પરંતુ આજે શિલ્પા શેટ્ટીએ  એવી પોસ્ટ શેર કરીકે તે જોઈને ચાહકો પરેશાન થઇ ગયા .
શિલ્પાએ  ટ્વિટર પર એક તસવીર શેર કરી છે જે આખી બ્લેક છે. આ બ્લેક ફોટો સાથે શિલ્પાએ લખ્યું, ‘હું બધી જ વસ્તુઓથી કંટાળી ગઈ છું". બધું એક સરખું જ દેખાય છે.જ્યાં સુધી મને નવું કંઈક નહિ મળે ત્યાં સુધી સોશિયલ મીડિયામાંથી બ્રેક લઈ રહી છું. શિલ્પાએ આ પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તે સોશિયલ મીડિયામાંથી બ્રેક લઈને કંઈક નવું કરવા જઈ રહી છે.
Advertisement

આપને જણાવી દઈએ કે તેણી સોશિયલ મીડિયા માંથી  બ્રેક નથી લેતી .જ્યારે તેના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે પણ તેણે આવો બ્રેક લીધો ન હતો. ઉલટું તે સોશિયલ મીડિયા પર કેટલાક મેસેજ શેર કરતી હતી. જો કે, રાજે પાછા આવ્યા બાદ તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી દીધું હતું.
Tags :
Advertisement

.