Ambaji: અંબાજીના માર્ગો પર સેવા કેમ્પો કરી રહ્યા છે ભક્તોની સેવા
Amreli: દેશમાં દુષ્કર્મના કેસો ખુબ જ વધી રહ્યાં છે. અમરેલીમાં પણ એક નાની બાળકી જેની ઉંમર માત્ર 5 વર્ષની છે તેની સાથે એક આધેડ વયના પુરૂષે દુષ્કર્મ ગુજાર્યું છે. નોંધનીય છે કે, અમુક ઘટનાઓ એવી ઘટે કે સમાજમાં લાલબત્તી સમાન...
Amreli: દેશમાં દુષ્કર્મના કેસો ખુબ જ વધી રહ્યાં છે. અમરેલીમાં પણ એક નાની બાળકી જેની ઉંમર માત્ર 5 વર્ષની છે તેની સાથે એક આધેડ વયના પુરૂષે દુષ્કર્મ ગુજાર્યું છે. નોંધનીય છે કે, અમુક ઘટનાઓ એવી ઘટે કે સમાજમાં લાલબત્તી સમાન હોય છે. આજના આ કળિયુગમાં માનવતા મરી પરવારી છે. અમરેલી જિલ્લાના ધારી ખાતે માત્ર 5 વર્ષની નાની બાળકી સાથે આધેડ નરાધમે જાતીય સતામણી કરી અડપલા કર્યા અને દુષ્કર્મ હતું. લોકોને જાણ થતા ટોળા એકત્રિત થઈ ગયા અને નરાધમ આધેડને પોલીસે પકડીને લઈ ગઇ અને પોલીસમાં દુષ્કર્મ પોકસો કલમ તળે ગુનો નોંધવામાં આવ્યો છે.
Advertisement