Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Russian girl:આ રશિયન ગર્લને જોઈએ છે ભારતીય યુવક,પણ શરતો એવી કે...!

એક રશિયન ગર્લને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે એટલો બધો પ્રેમ પોતાના માટે ભારતીય છોકરો શોધી રહી છે શિયન ગર્લને એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ Russian girl:ભારતીય સંસ્કૃતિના વખાણ તો વિશ્વ ભરમાં થાય છે.ભારતીય સંસ્કૃતિના રંગે તો વિદેશીઓ પણ રંગાઇ રહ્યા...
russian girl આ રશિયન ગર્લને જોઈએ છે ભારતીય યુવક પણ શરતો એવી કે
Advertisement
  • એક રશિયન ગર્લને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે એટલો બધો પ્રેમ
  • પોતાના માટે ભારતીય છોકરો શોધી રહી છે
  • શિયન ગર્લને એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Russian girl:ભારતીય સંસ્કૃતિના વખાણ તો વિશ્વ ભરમાં થાય છે.ભારતીય સંસ્કૃતિના રંગે તો વિદેશીઓ પણ રંગાઇ રહ્યા છેત્યારે એક રશિયન ગર્લ (Russian girl) ને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે એટલો બધો પ્રેમ અને લગાવ થઇ ગયો કે તે હવે પોતાના માટે ભારતીય છોકરો શોધી રહી છે.આ વાત ત્યારે સામે આવી જ્યારે તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.તે વીડિયોમાં કહી રહી છે કે તે ઇન્ડિયન દુલ્હેરાજા શોધી રહી છે.આ વીડિયો જોઇને તો સિંગલ છોકરાઓના મનમાં આશાનુ કિરણ જાગ્યુ પરંતુ રશિયલ ગર્લએ એવી શરતો મૂકી છે કે ભલભલા કહેવા લાગ્યા.. કે બહેન આમ તો તને કોઇ નહી મળે.

Advertisement

રશિયન ગર્લે મૂકી આ શરતો

આ રશિયલ ગર્લનું નામ નેલી છે. નેલીની ઈન્સ્ટા પ્રોફાઈલ દર્શાવે છે કે તે હવે દુબઈમાં રહે છે.18 ઓક્ટોબરે તેણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે કહેતી સાંભળી શકાય છે કે તે પોતાના માટે ભારતીય વર શોધી રહી છે. સાથે જ તે કેટલીક શરતો પણ જણાવે છે. તેની શરતો એ છે કે તે વ્યક્તિની આંખો નીલા રંગની હોવી જોઇએ. તેની હાઇટ 6 ફૂટ પ્લસ હોવી જોઇએ. તેને ડાન્સ અને મ્યુઝિક પસંદ હોવા જોઇએ. સાથે જ કહે છે તેને રશિયા પ્રત્યે પ્રેમ હોવો જોઇએ અને અંતે કહે છે કે મને એવો ભારતીય દુલ્હેરાજા જોઇએ કે જે મને પ્રેમ કરતો હોય .

Advertisement

આ પણ વાંચો-મોત કો છુકે ટક્ક કરકે વાપસ આ ગયા....જુઓ Video!

યુઝર્સ કરી રહ્યા છે અવનવી કમેન્ટ

નેલીએ આ વીડિયો 18 ઓક્ટોબરે તેના ઈન્સ્ટા એકાઉન્ટ @girl_white_indian પર આ વીડિયો શેર કર્યો હતો, જેને અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. કોઇ કમેન્ટ કરીને કહી રહ્યુ છે કે તમે સીધેસીધુ કહોને કે તમારે Ben10 જોઇએ. તો કોઇ કહે છે કે દીદીને ઋત્વિક જોઇએ છે. તો એક યુઝરે લખ્યુ કે હું 6 ફૂટથી વધારે હાઇટ ધરાવુ છે. મને રશિયા પસંદ છે અને હું ગ્રીન લેન્સ પહેરવા તૈયાર છું.

આ પણ વાંચો-UAE ના એક પત્રકારે Vande Bharat Sleeper નો વીડિયો શેર કરીને....

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો

વિડિઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર girl_white_indian નામના ખાતા સાથે શેર કરવામાં આવી છે. વિડિઓ દ્વારા શેર કરાયેલ એક પણ દિવસ નથી અને 41 લાખથી વધુ લોકોએ આ વિડિઓ જોયો નથી, જ્યારે 1 લાખથી વધુ લોકોને તે ગમ્યું છે. રસપ્રદ વાત એ છે કે તેના પર ટિપ્પણીઓ છે. કેટલાક વપરાશકર્તાઓએ લખ્યું- 'દીદીને રિતિક રોશનની જરૂર છે', જ્યારે વપરાશકર્તાએ કહ્યું કે- 'ભારતીય લોકોની આંખો લીલી નથી.'

Tags :
Advertisement

Trending News

.

×