Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Religion Conversion: અંકલેશ્વરમાં ખ્રિસ્તી ધર્મના આગેવાનો દ્વારા હિંદુ નાગરિકોમાં ધર્માંતર કરવાનો પ્રયાસ

Religion Conversion: ગુજરાત રાજ્યમાંથી ફરી એકવાર ધર્માંતરનો મામલો સામે આવ્યો છે. આ વખતે ગુજરાત રાજ્યના અંકલેશ્વરમાંથી લોકોને ખાનગી સ્થળ પર બોલાવીને તેમને ધર્માંતર કરવામાં પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જૈ પૈકી અંકેશ્વરમાં ખ્રિસ્તી ધર્મના આગેવાનો દ્વારા સ્થાનિક લોકોને ખ્રિસ્તી ધર્મ અંગિકાર...
religion conversion  અંકલેશ્વરમાં ખ્રિસ્તી ધર્મના આગેવાનો દ્વારા હિંદુ નાગરિકોમાં ધર્માંતર કરવાનો પ્રયાસ
Advertisement

Religion Conversion: ગુજરાત રાજ્યમાંથી ફરી એકવાર ધર્માંતરનો મામલો સામે આવ્યો છે. આ વખતે ગુજરાત રાજ્યના અંકલેશ્વરમાંથી લોકોને ખાનગી સ્થળ પર બોલાવીને તેમને ધર્માંતર કરવામાં પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જૈ પૈકી અંકેશ્વરમાં ખ્રિસ્તી ધર્મના આગેવાનો દ્વારા સ્થાનિક લોકોને ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા હતા.

Religion Conversion

Advertisement

ખ્રિસ્તી ધર્મના પાદરી દ્વારા ધર્માંતર કરાવવાનો પ્રયાસ

મળતી માહિતી મુજબ અંકલેશ્વરમાં ખ્રિસ્તી ધર્મના પાદરી દ્વારા ઓમકાર ટુ શોપિંગમાં આવેલ એક ખાનગી દુકાનમાં ધર્માંતર કરવા અંગે મીટીંગ યોજી હતી. આ મિટિંગમાં અંકલેશ્વર શહેરના તેમજ આસપાસના ગામડાઓના કેટલાક હિન્દુઓને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતા જ હિન્દુ સંગઠનો દ્વારા ઓમકાર ટુ બિલ્ડીંગમાં આવેલ મીટીંગ વાળી દુકાનમાં પહોંચ્યા હતા.

Advertisement

ખ્રિસ્તી ધર્મના યુસ્તકો અને કાગળો મળી આવ્યા

Religion Conversion

તે ઉપરાંત આ મિટિંગમાં ગુજરાતમાં પ્રતિબંધિત દારૂની રેડ વાઈન બોટલ પણ જોવા મળી હતી. તેની સાથે ખ્રિસ્તી ધર્મના પાદરી દ્વારા ખ્રિસ્તી ધર્મના કેટલાક પુસ્તકો અને કાગડો પણ મળી આવ્યા. ત્યારે આ મામલાની જાણ થતા ઘટના સ્થળ પર તાત્કાલિક પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો.

હિંદુ સંગઠને ઘટના સ્થળ પર હનુમાન ચાલીસ શરૂ કરી

Religion Conversion

તો હિંદુ સંગઠનના આગેવાનો દ્વારા ખ્રિસ્તી ધર્મના પાદરી અને પોલીસની નજર સામે હનુમાન ચાલીસાની ધૂન ચાલુ કરી હતી. જો અંકલેશ્વર પોલીસ દ્વારા ખ્રિસ્તી ધર્મના કાળગો અને યુસ્તકોને ઘટના સ્થળ પરથી કબજે કરી લીધા છે. તે ઉપરાંત આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધીને પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Kesudo Flower Importance: જાણો… હોળીના તહેવાર અને રોજિંદા જીવનમાં કેસૂડાના ફૂલોનું મહત્વ

આ પણ વાંચો: Surat CR Patil News: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના વરદહસ્તે વૈદિક હોળીનું આયોજન કરાયું

આ પણ વાંચો: Chhotaudepur BJP News: ભાજપના નેતાઓએ બૂટલેગરનું જાહેર મંચ પર સન્માન કરતાં રાજકારણ ગરમાયું

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

VADODARA : વિશ્વામિત્રી નદીના સફાઇ કામના ટેન્ડરમાં કોન્ટ્રાક્ટરનો 'લોભ' છલકાયો

featured-img
અમદાવાદ

Martyrs' Day: 30 જાન્યુઆરીએ બે મિનિટ માટે થંભી જશે ગુજરાત, મૌન પાળી અપાશે શ્રદ્ધાંજલિ

featured-img
ગુજરાત

Martyr's Day : जो शहीद हुए हैं उनकी ज़रा याद करो क़ुरबानी

featured-img
સુરત

Surat: શહેરમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો, ફરી 3 ઝડપાયા

featured-img
ગુજરાત

VADODARA : VMC ના સ્થાયી સમિતિના સભ્ય દ્વારા ચેરમેનની 'ગજબ બેઇજ્જતી'

featured-img
રાષ્ટ્રીય

Covid19 મહામારી દરમિયાન કેરળ સરકાર લોકોના જીવ બચાવવાને બદલે ખિસ્સા ભરી રહી હતી : કોંગ્રેસ

×

Live Tv

Trending News

.

×