Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ ફિલ્મ 31 વર્ષ બાદ ફરીથી સિનેમાઘરોમાં લોકોના શ્વાસ કરશે અધ્ધર!

Ramayana ને 31 વર્ષ સિનેમાઘરોમાં રિલીઝ કરાશે Ramayana ને જાપાનના ફિલ્મ નિર્માતાઓએ બનાવેલી Ramayana ને કુલ 4 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે Film Ramayana: The Legend of Prince Ram : વર્ષ 1992 માં એક ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. જે...
આ ફિલ્મ 31 વર્ષ બાદ ફરીથી સિનેમાઘરોમાં લોકોના શ્વાસ કરશે અધ્ધર
  • Ramayana ને 31 વર્ષ સિનેમાઘરોમાં રિલીઝ કરાશે
  • Ramayana ને જાપાનના ફિલ્મ નિર્માતાઓએ બનાવેલી
  • Ramayana ને કુલ 4 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે

Film Ramayana: The Legend of Prince Ram : વર્ષ 1992 માં એક ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. જે ફિલ્મ ભારતના બે સૌથી અમૂલ્ય ગ્રંથ પૈકી એક પર આધારિત હતી. જોકે આ ફિલ્મ એક એનિમેટેડ ફિલ્મ હતી. તો આ એનિમેટેડ ફિલ્મ 31 વર્ષ પહેલા ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. ત્યારે આ એનિમેટેડ ફિલ્મ ફરી એકવાર ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ 18 ઓક્ટોબરના રોજ ભારતીય સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે આવશે.

Advertisement

Ramayana ને 31 વર્ષ સિનેમાઘરોમાં રિલીઝ કરાશે

Ramayana: The Legend of Prince Ram નું નામ છે. ફિલ્મ Ramayana: The Legend of Prince Ram ને જાપાનના ફિલ્મ નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવી હતી. જોકે ફિલ્મ Ramayana: The Legend of Prince Ram ને બનાવવામાં અનેક ભારતીયોની પણ મદદ લેવામાં આવી હતી. ત્યારે Ramayana: The Legend of Prince Ram એ ફરી એકવાર ભારતીય સિનેમાઘરોમાં ઘમાલ મચાવવા માટે તૈયાર છે. જોકે Ramayana: The Legend of Prince Ram એ સંપૂર્ણ રીતે શ્રી રામ, લાક્ષ્મણ અને માતા સિતાના જીવન પર આધારિત છે.

આ પણ વાંચો: Bombay High Court એ સેન્ટ્રલ બોર્ડને કંગનાની ફિલ્મને લઈ લગાવી ફટકાર

Advertisement

Ramayana ને જાપાનના ફિલ્મ નિર્માતાઓએ બનાવેલી

Ramayana: The Legend of Prince Ram ને ભારતીયો ઉપરાંત વિશ્વ સ્તરે ખુબ જ નામના મળી હતી. કારણ કે... ફિલ્મ Ramayana: The Legend of Prince Ram એ વર્ષ 1992 માં આવેલી હિટ ફિલ્મોની યાદીમાં પણ સામેલ છે. તો ફિલ્મ Ramayana: The Legend of Prince Ram ને જાપાનના ફિલ્મમેકર યૂગો સાકો અને ભારતના ફિલ્મ નિર્માતા રામ મોહને મળીને બનાવી હતી. તો આ ફિલ્મના દિગ્દર્શનક પણ યૂગો સાકો અને રામ મોહન રહ્યા હતાં. તે ઉપરાંત ફિલ્મના દિગ્દર્શક તરીકે કોઈચી સાસકીએ પણ સામેલ હતાં.

Advertisement

Ramayana ને કુલ 4 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે

Ramayana: The Legend of Prince Ram માં જોવા મળતા તમામ કલાકારોના અવાજ ભારતીય સિનેમા જગતના દિગ્ગજ કલાકારોએ આપ્યો હતો. તો ફિલ્મમાં શ્રી રામના કિરદાર માટે અરુણ ગોવિલે પોતાના અવાજ આપ્યો હતો. તો માતા સીતાનો અવાજ એડી અરમાન આપીને લોકોને મંત્રમુગ્ઘ કરી દીધા હતાં. તો આ ફિલ્મનું શત્રુધ્ન સિંહાના અવાજનમાં કરવામાં આવ્યું હતું. જોકે વર્ષ 1992 માં Ramayana: The Legend of Prince Ram ને માત્ર અંગ્રેજી અને હિન્દીમાં બનાવવામાં આવી હતી. ત્યારે Ramayana: The Legend of Prince Ram ને કુલ 4 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો: Salim Khanને બુરખો પહેરેલી મહિલાની ધમકી..લોરેન્સકો ભેજુ ક્યા...?

Tags :
Advertisement

.