Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pilgrims Bus Accident: વધુ એકવાર તીર્થયાત્રીઓની બસ પર આતંકવાદીઓનો હુમલો, 10 લોકોના મોત

Pilgrims Bus Accident: ફરી એકવાર Jammu Kashmir માંથી ભયાવહ દુર્ઘટના ( Jammu Kashmir Bus Accident) સામે આવી છે. આ દુર્ઘટનામાં અનેક તીર્થયાત્રીઓ પોતાનો જીવ (Bus Accident) ગુમાવ્યો છે. ત્યારે Jammu Kashmir માં આવેલા રિયાસી જિલ્લામાં તીર્થયાત્રાઓથી ભરેલી બસ (Bus Accident)...
pilgrims bus accident  વધુ એકવાર તીર્થયાત્રીઓની બસ પર આતંકવાદીઓનો હુમલો  10 લોકોના મોત

Pilgrims Bus Accident: ફરી એકવાર Jammu Kashmir માંથી ભયાવહ દુર્ઘટના ( Jammu Kashmir Bus Accident) સામે આવી છે. આ દુર્ઘટનામાં અનેક તીર્થયાત્રીઓ પોતાનો જીવ (Bus Accident) ગુમાવ્યો છે. ત્યારે Jammu Kashmir માં આવેલા રિયાસી જિલ્લામાં તીર્થયાત્રાઓથી ભરેલી બસ (Bus Accident) જઈ રહી હતી. ત્યારે એકા એક સ્થાનિક આતંકવાદીઓ દ્વારા તીર્થયાત્રીઓની બસ (Bus Accident) પર હુમલો કરવામાં આવ્યો હતો.

Advertisement

આ બસમાં 40 થી 50 મુસાફરો હતા. ત્યારે આ દુર્ઘટનામાં 10 લોકોના મોત (Bus Accident) નિપજ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. તેમાંથી 3 લોકોના ગોળીથી મોત નિપજ્યા હતા.  તે ઉપરાંત બચાવકર્મીઓ દ્વારા બસ (Bus Accident) ને ખીણમાંથી બહાર લાવવાની કામગીરી પણ શરુ કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર ઘટના (Bus Accident) ને લઈ ભારતીય સૈનિકો દ્વારા ઘટનાસ્થળની આસપાસ આતંકવાદીઓની શોધખોળ ( Jammu Kashmir Bus Accident) શરુ કરવામાં આવી છે.

Advertisement

આ અકસ્માતમાં કુલ 20 તીર્થયાત્રાળુઓ ઘાયલ થયા

આતંકવાદીઓએ ( Jammu Kashmir Bus Accident) આ બસ પર 40 થી 50 વખત ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી બસ ડ્રાઇવરને પણ વાગી હતી. બસ ડ્રાઇવરને ગોળી વાગતાં બસ ઊંડી ખીણમાં પડી હતી. જોકે આતંકવાદીઓએ ( Jammu Kashmir Bus Accident) શિવ ઘોડીથી પરત ફરેલી બસ પર હુમલો કર્યો હતો. હાલમાં આ અકસ્માતમાં કુલ 20 Pilgrims ઓ ઘાયલ થયા હોવાના આંકડાઓ સામે આવ્યા છે.

આ પણ વાંચો: Oath Ceremony: ભારતના વડપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી લીધી શપથ

Advertisement

Tags :
Advertisement

.