Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શેરની અને સરદાર ઉધમસિંહ સહિત ભારતની 14 ફિલ્મો ઓસ્કર એવોર્ડસ માટે શોર્ટ લિસ્ટ

વિશ્વના ફિલ્મ જગતને બિરદાવનાર શ્રેષ્ઠ એવોર્ડ એટલે કે ઓસ્કર એવોર્ડ માટે આજે નોમિનેશન્સની આજે જાહેરાત થશે. એકેડમી ઓફ મોશન પિકચર આર્ટ્સ એન્ડ સાયન્સ એટલે કે ઓસ્કરના 94 એવોર્ડ સેશન માટેની મુખ્ય કેટેગરીમાં ઓસ્કર(oscar)નોમિનેશનની જાહેરાત કરશે. સાંજે જાહેર થનાર ઓસ્કર નોમિનેશન્સ પર વિશ્વભરના ફિલ્મ રસીકોની નજર રહેશે.આ રીતે જોઈ શકાશે ઓસ્કર નોમિનેશનઓસ્કર નોમિનેશન 2022ની જાહેરાત આધિકારિક વેàª
શેરની અને સરદાર ઉધમસિંહ સહિત ભારતની 14 ફિલ્મો ઓસ્કર એવોર્ડસ માટે શોર્ટ લિસ્ટ
Advertisement
વિશ્વના ફિલ્મ જગતને બિરદાવનાર શ્રેષ્ઠ એવોર્ડ એટલે કે ઓસ્કર એવોર્ડ માટે આજે નોમિનેશન્સની આજે જાહેરાત થશે. એકેડમી ઓફ મોશન પિકચર આર્ટ્સ એન્ડ સાયન્સ એટલે કે ઓસ્કરના 94 એવોર્ડ સેશન માટેની મુખ્ય કેટેગરીમાં ઓસ્કર(oscar)નોમિનેશનની જાહેરાત કરશે. સાંજે જાહેર થનાર ઓસ્કર નોમિનેશન્સ પર વિશ્વભરના ફિલ્મ રસીકોની નજર રહેશે.
આ રીતે જોઈ શકાશે ઓસ્કર નોમિનેશન
ઓસ્કર નોમિનેશન 2022ની જાહેરાત આધિકારિક વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગથી કરવામાં આવશે. Oscar.com અથવા Oscar.org બંને વેબસાઈટ પર તમે જોઈ શકશો. આ સાથે ટ્વીટર હેન્ડલ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયાના પેજ પર પણ જોઈ શકાશે. 
ટીવી પર કઈ રીતે જોઈ શકાશે ઓસ્કર નોમિનેશન?
દર્શકો ઓસ્કર નોમિનેશનને 1.30 કલાકે ABC પર નિહાળી શકશે. અમેરિકાની ચેનલ  ABC પર ગુડ મોર્નિંગ 'અમેરિકા' કાર્યક્રમમાં પ્રસારિત કરવામાં આવશે. બેસ્ટ ફિલ્મ નોમિનેશનની જાહેરાત સૌથી અંતમાં કરવામાં આવી શકે છે.
આ યાદીમાં નોમિનેશનની થશે જાહેરાત
  • બેસ્ટ એકટર ઈન અ સપોર્ટિંગ રોલ
  • બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ
  • બેસ્ટ લાઈવ એકશન શોર્ટ ફિલ્મ
  • બેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઈન
  • બેસ્ટ મ્યૂઝિક 
  • બેસ્ટ સાઉન્ડ
  • બેસ્ટ ઓરિજનલ સ્ક્રીનપ્લે
  • બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લે
  • બેસ્ટ એકટર 
  • બેસ્ટ એક્ટ્રેસ
  • બેસ્ટ ફિલ્મ
ભારતની આ ફિલ્મો પર નજર
આ વર્ષે યોજાનાર ઓસ્કર એવોર્ડસ માટે ભારતની 14 ફિલ્મોને શોર્ટ લિસ્ટ કરવામાં આવી છે. વિદ્યા બાલનની શેરની અને વિકી કૌશલની સરદાર ઉદ્મસિંહ આ બંને હિન્દી ફિલ્મો ઓસ્કર નોમિનેશન્સમાં સામેલ છે. આ સિવાય કેટલીક સાઉથની ફિલ્મો પણ લિસ્ટમાં સામેલ છે. રિજનલ ફિલ્મોની વાત કરીએ તો યોગી બાબુ મંડેલાની મલયાલમ
ફિલ્મ 'નયટ્ટૂ' લિસ્ટમાં સામેલ છે.
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Gujarat: જંત્રીનો વધારો આંશિક રીતે થવાની ચર્ચા, રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી વચ્ચે સરકાર નીતિ બદલી શકે!

featured-img
video

Meerut Saurabh Case: સાયકો સાહિલે લખી ખુની સ્ક્રિપ્ટ! લાશનાં ટુકડા કરી ડ્રમમાં મૂક્યાં

featured-img
video

Bavaliyali Gopi Hudo Maharaas 2025 : 70 હજારથી વધુ મહિલાઓ હુડા રાસમાં ભાગ લીધો, CM રહ્યા ઉપસ્થિત

featured-img
video

Valsad: 21 વર્ષથી WANTED આરોપીને વલસાડ પોલીસે 1 હજાર કિમી દૂરથી આ રીતે ઝડપ્યો!

featured-img
video

Gondal : Rajkumar Jat કેસનાં પડઘા રાજસ્થાનથી રાજધાની સુધી પડ્યા!

featured-img
video

ભાજપના MLA Kumar Kanani ના પોલીસ પર ગંભીર આરોપ

Trending News

.

×