Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

OnePlus 12 અને 12R લૉન્ચ કર્યા... ફોનમાં 3x પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા

OnePlus એ આજે ​​તેની લૉન્ચ ઇવેન્ટમાં ત્રણ નવા ઉત્પાદનો લૉન્ચ કર્યા છે. આ ઇવેન્ટમાં, કંપનીએ વનપ્લસ12 અને વનપ્લસ 12R રજૂ કર્યા છે. આ ઉપરાંત, કંપનીએ તેના ગ્રાહકોની સુવિધા માટે OnePlus Earbuds 3 પણ લોન્ચ કર્યો છે. વનપ્લસ 12 Snapdragon 8...
oneplus 12 અને 12r લૉન્ચ કર્યા    ફોનમાં 3x પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા
Advertisement

OnePlus એ આજે ​​તેની લૉન્ચ ઇવેન્ટમાં ત્રણ નવા ઉત્પાદનો લૉન્ચ કર્યા છે. આ ઇવેન્ટમાં, કંપનીએ વનપ્લસ12 અને વનપ્લસ 12R રજૂ કર્યા છે. આ ઉપરાંત, કંપનીએ તેના ગ્રાહકોની સુવિધા માટે OnePlus Earbuds 3 પણ લોન્ચ કર્યો છે.

વનપ્લસ 12 Snapdragon 8 Gen 3 ચિપસેટથી સજ્જ છે. વનપ્લસ12 50W એરવોક ચાર્જિંગ સાથે આવે છે. એટલે કે સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે તમારે કોઈ સ્ટ્રિંગ જોડવાની જરૂર નહીં પડે. વનપ્લસ 12 માં તમને 4th Gen Hassleband કેમેરો મળી રહ્યો છે. ફોનમાં 3x પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા છે.

Advertisement

Advertisement

OnePlus 12R
વનપ્લસ 12R સ્માર્ટફોન Snapdragon 8 Gen 2 ચિપસેટથી સજ્જ છે.
ફોનની બેટરીને લઈને તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. નવો સ્માર્ટફોન 5400mAh બેટરી સાથે આવે છે. જેમાં 100w ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ ઉપલબ્ધ છે.
વનપ્લસ 12R માં તમને 16GB LPDDR5X રેમ મળી રહી છે. આ ફોન ડ્યુઅલ ક્રાયો વેલોસિટી સિસ્ટમ સાથે આવે છે.
આ સ્માર્ટફોનમાં તમને 5.8 કલાકનો વીડિયો રેકોર્ડ કરવાનો મોકો મળે છે.
તમને ફોનમાં એક્વા ટચ ડિસ્પ્લે મળી રહી છે, એટલે કે ફોન પર પાણીના ટીપાં પડે તો પણ ફોનનો ટચ કામ કરશે.
OnePlus ફ્લેગશિપ ફોનમાં Hasselblad કેમેરા આપવામાં આવ્યો છે. આમાં પ્રાઇમરી કેમેરા 50 મેગાપિક્સલનો છે Sony LYT-808 સેકન્ડરી કેમેરા 64 મેગાપિક્સલનો છે. આ ફોનમાં 48 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ સેન્સર પણ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તમને ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો કેમેરો મળી રહ્યો છે.

વનપ્લસ 12ની કિંમતની વાત કરીએ તો તેની શરૂઆતની કિંમત 64,999 રૂપિયા છે. જ્યારે વનપ્લસ 12Rની શરૂઆતી કિંમત 39,999 રૂપિયાથી 45,999 રૂપિયા છે. ફોનના પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે, તેનું વેચાણ 30 જાન્યુઆરીથી શરૂ થશે, કંપનીની ઓફિશિયલ વેબસાઈટ સિવાય તમે ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પરથી લેટેસ્ટ ફોન ખરીદી શકો છો.

વનપ્લસ ના નવા ઇયરબડ્સમાં, તમને બ્લૂટૂથ 5.3, 94ms લેટન્સી, IP55 પાણી અને ધૂળ પ્રતિકાર મળી રહ્યો છે. તેની ડિઝાઇન અને વજન અલ્ટ્રા લાઇટવેઇટ છે. વનપ્લસ Buds 3 ANC સુવિધા, 49db અવાજ ઘટાડો, 99.6 ટકા અવાજ-મુક્ત અનુભવ ધરાવે છે. આ સિવાય તમને તેમાં વોઈસ અને વોલ્યુમ કંટ્રોલ પણ મળે છે.

આ પણ વાંચો - Google Maps Tricks : લાઈવ લોકેશન મોકલવા માટે હવે WhatsApp ની જરૂર નથી

Tags :
Advertisement

Related News

featured-img
Top News

RBI દ્વારા મજબૂત વ્યવસ્થા! બેંકિંગ છેતરપિંડીથી રાહત મળશે

featured-img
ટેક & ઓટો

જોરદાર! JIO કરતા પણ સસ્તો પ્લાન અને બમણો ડેટા ઉપરાંત અનેક ફાયદા

featured-img
ટેક & ઓટો

Alert: આ બે iPhone મોડેલ હેક થઈ શકે છે, ચાર્જિંગ પોઈન્ટ હેકર્સ માટે આશીર્વાદ!

featured-img
ટેક & ઓટો

શું પૃથ્વીનો અંત આવવાનો છે? સુર્ય કરતા 60 અબજ ગણો મોટો બ્લેકહોલ પૃથ્વી પર વરસાવી રહ્યો છે એનર્જી બોમ્બ

featured-img
ટેક & ઓટો

OMI AI : આ ગેજેટ તમારા મનને વાંચી જવાબ આપશે, જાણો કેટલી છે કિંમત

featured-img
ટેક & ઓટો

Technology : Jio eSIM એક્ટિવેટ કરવું એકદમ સરળ, ઘરે બેઠા બધા કામ થશે

×

Live Tv

Trending News

.

×