Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Navsari News : US માં મોટેલ ચલાવતા મૂળ નવસારીના યુવક પર ફાયરિંગ થતા મોત

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઇ છે. મૂળ સોનવાડી ગામના યુવકની અમેરિકામાં હત્યા  થઇ છે. 46 વર્ષીય સત્યેન નાયક નોર્થ કેરોલિનામાં મોટેલ ચલાવતા હતો. તેમની મોટેલમાં ઘરબાર વિનાના બેસી રહેતા એક અમેરિકન શખ્સે જ આ યુવક પર ગોળી ચલાવી...
navsari news   us માં મોટેલ ચલાવતા મૂળ નવસારીના યુવક પર ફાયરિંગ થતા મોત
Advertisement
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઇ છે. મૂળ સોનવાડી ગામના યુવકની અમેરિકામાં હત્યા  થઇ છે. 46 વર્ષીય સત્યેન નાયક નોર્થ કેરોલિનામાં મોટેલ ચલાવતા હતો. તેમની મોટેલમાં ઘરબાર વિનાના બેસી રહેતા એક અમેરિકન શખ્સે જ આ યુવક પર ગોળી ચલાવી તેમની હત્યા કરી કરી હતી.
મહત્વનું છે કે, અમેરિકન નાગરિકે પણ આત્મહત્યા કરી લીધી હતી. તેમને પોતાની જાતને ગોળી મારીને સુસાઇડ કરી લીઘી.ક્યાં કારણે યુવકની હત્યા કરાઇ તે મુદ્દે હજુ કોઇ કારણ સામે નથી આવ્યું. યુવકની હત્યાના સમાચાર મળતા તેમના પરિવાર અને સોનવાડી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
રાજકોટ

Nyari Dam Accident Case : આખરે પોલીસ જાગી! એક સગીર સહિત બેની કરી અટકાયત

featured-img
Top News

Dwarka: પૂર્વ મંત્રીએ કડક શબ્દોમાં સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતનાં નિવેદનને વખોડ્યું, કહ્યું- હું સનાતની છુ

featured-img
સ્પોર્ટ્સ

IPL 2025: ગુજરાત ટાઇટન્સની શાનદાર જીત....GT એ MI ને 36 રને હરાવ્યુ

featured-img
આંતરરાષ્ટ્રીય

Eid-Ul-Fitr 2025: સાઉદી અરબમાં ઈદનો ચાંદ દેખાયો, ભારતમાં ક્યારે કરાશે ઈદની ઉજવણી

featured-img
Top News

Nyari Dam Accident Case : 7 દિવસની સારવાર બાદ આશાસ્પદ યુવકનું મોત

featured-img
ધર્મ ભક્તિ

Chaitra Navratri 2025: આવતીકાલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ, ઘટસ્થાપન શુભ મુહૂર્ત સવારે આ સમયે શરૂ થશે

Trending News

.

×