ગુજરાતમાં વરસાદ બાદ ખીલ્યું કુદરતી સૌંદર્ય
ગુજરાતમાં વરસાદના કારણે નદી અને ડેમ ઓવરફ્લો થયા છે ત્યારે કચ્છમાં સોળે કળાએ કુદરતી સૌંદર્ય ખીલ્યું છે દરિયાઈ વિસ્તારમાં ચેરના જંગલોના કુદરતી દ્રશ્યો સામે આવ્યા બીપોરજોય વાવાજોડામાં ચેરના કારણે દરિયાઈ વિસ્તારમાં ઓછું નુકસાન થયું હોવાનું તારણ કરવામાં આવ્યું છે ત્યારે ખડીયાર ડેમ ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો સામે આવ્યા છે