Breaking news: પાકિસ્તાનના પંજાબમાં મિલિટ્રી રુલ લાગુ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ચીફ ઈમરાન ખાનની ધરપકડને લઈને હોબાળો મચી ગયો છે. પરિસ્થિતિ બગડતી જોઈને પાકિસ્તાન સરકારે ત્યાંના પંજાબ પ્રાંતમાં લશ્કરી શાસન (કલમ 245) લાગુ કરી દીધું છે. UPDATE-------- ...
Advertisement
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ચીફ ઈમરાન ખાનની ધરપકડને લઈને હોબાળો મચી ગયો છે. પરિસ્થિતિ બગડતી જોઈને પાકિસ્તાન સરકારે ત્યાંના પંજાબ પ્રાંતમાં લશ્કરી શાસન (કલમ 245) લાગુ કરી દીધું છે.
UPDATE--------