Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે લવ-લાઈફ સકારાત્મક બને

આજનું પંચાંગ તારીખ  :  12 ઓગસ્ટ 2023, શનિવાર   તિથિ   :  અધિક શ્રાવણ વદ એકાદશી ( 06:32 પછી બારસ )  નક્ષત્ર  : આર્દ્રા   યોગ  : હર્ષણ   કરણ  :  કૌલવ   રાશિ  : મિથુન ( ક,છ,ઘ ) દિન વિશેષ ...
આ રાશિના જાતકોને આજે લવ લાઈફ સકારાત્મક બને
આજનું પંચાંગ
તારીખ  :  12 ઓગસ્ટ 2023, શનિવાર
  તિથિ   :  અધિક શ્રાવણ વદ એકાદશી ( 06:32 પછી બારસ )
 નક્ષત્ર  : આર્દ્રા
  યોગ  : હર્ષણ
  કરણ  :  કૌલવ
  રાશિ  : મિથુન ( ક,છ,ઘ )
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:10 સુધી
રાહુકાળ :  09:32 થી 11:08 સુધી
આજે પદ્મિની એકાદશી વ્રતછે
મેષ (અ,લ,ઈ) 
તમારા વિચારો અસ્થિર રહે
તમને કાર્યક્ષેત્રમાં લાભ મળે
પરિવારમાં સભ્યોને આરોગ્યની પ્રાપ્તિ થાય
ધન પ્રાપ્તિ માટે અટકળો થાય
ઉપાય : આજે હનુમાન ચાલીસાના પાઠ કરવા
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ સંકર્ષણાય નમઃ ||
વૃષભ (બ,વ,ઉ) 
આજે મનને પરમ શાંતિ મળે
પ્રવાસને લગતા શુભ કાર્યોથાય
આજે વાણીથી ક્લેશ થાય
સ્વાસ્થ્યમાં આજે સારા બદલાવ આવે
ઉપાય : આજે શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ વાસુદેવાય નમઃ ||
મિથુન (ક,છ,ઘ) 
આજના દિવસે મહેનતથી લાભ મળે
કાર્યક્ષેત્રમા નીતિ સાચી રાખો
લવ-લાઈફ સકારાત્મક બને
આજે તમાને ભાગ્યનો સાથ મળે
ઉપાય : આજે મંદિરમાં ફળોનું દાન કરવું
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ પ્રદ્યુમ્નાય નમઃ ||
કર્ક (ડ,હ)
આજે વ્યવસાયમાં જોખમ વધે
વેપારમાં આર્થિક સ્થિતિ સારી રહે
આજે શેર-બજારમાં લાભ મળે
જૂના મિત્રોથી લાભ મળે
ઉપાય : આજે ગરીબોને જમાડવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ અનિરુદ્ધાય નમઃ ||
સિંહ (મ,ટ)
નવા પ્રોજેક્ટનું આયોજન થાય
આજે આરોગ્યમાં ધ્યાન રાખવું
તમારે મનને શાંત રાખશો
આજે પિતાથી વેપારમાં લાભ મળે
ઉપાય : આજે સત્યનારાયણની કથા કરવી
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ પુરુષોત્તમાય નમઃ ||
કન્યા (પ,ઠ,ણ) 
આજના દિવસે સાવધાન રહેવું
પરિવારમાં શુભ પ્રસંગ થાય
જીવનસાથીસાથે મન દુઃખ થાય
સંતાનની ચિંતા દૂર થાય
ઉપાય : આજે ઘરમાં ગંગાજલ છાટવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ અધોક્ષજાય નમઃ ||
તુલા (ર,ત) 
ખેડૂતોને ધન લાભ મળે
તમારી આર્થિક સ્થિતિ બગડે
પરિવારમાં આત્મવિશ્વાસ વધે
માન સન્માનમાં વધારો થાય
ઉપાય : આજે માછલીઓને લોટની ગોળી ખવડાવવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ નરસિંહાય નમઃ ||
વૃશ્ચિક (ન,ય) 
આજે દિવસ વિશેષ બને
શારીરિક ઉર્જામાં વધારો થાય
મિત્રો પાછળ ધન ખર્ચ વધે
આજે વિદ્યાર્થીઓને લાભ મળે
ઉપાય : આજે કીડીયારું પૂરવું
શુભરંગ : ઘાટો લાલ
શુભમંત્ર : ૐ અચ્યુતાય નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવારમાં શાંતિ ભંગ થાય
નોકરીમાં સારા લાભ મળે
આજે શબ્દોને મધુર બનાવો
બાળકોની ચિંતા દૂર થાય
ઉપાય : આજે જગન્નાથ ભગવાનન દર્શન કરવા
શુભરંગ : ભગવો રંગ
શુભમંત્ર : ૐ જનાર્દનાય નમઃ ||
મકર (ખ,જ)
સરકારી કાર્યમાં ધ્યાન રાખવું
વેપારમાં આજીવિકા વધે
વ્યાપારમાં બદલાવ આવે
આજે માનસિક ચિંતા વધે
ઉપાય : આજે પુરસોત્તમ ભગવાનની કથા સાંભળવી
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ ઉપેન્દ્રાય નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
આજે ખૂબ વ્યસ્ત રહેશો
કુટુંબ પરિવારનો સાથ મળે
આજે મોટા સલાહકાર બનશો
ક્રોધ અને વાણીમાં સંયમ રાખો
ઉપાય : આજે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા
શુભરંગ : સિલ્વર
શુભમંત્ર : ૐ હરયે નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
આજે દિવસ શુભ બને
મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થાય
ઓફિસમાં મિત્રોથી લાભ થાય
ઘરનું વાતાવરણ પવિત્ર બને
ઉપાય : આજે દામોદર સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : નેવીબ્લુ
શુભમંત્ર : ૐ શ્રીકૃષ્ણપરમાત્મને નમઃ ||
Advertisement
Tags :
Advertisement

.