Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લગ્નના 2 મહિના પછી પ્રેગ્નેન્ટ આલિયા, સુહાગરાત માટે કંઈક આવું બોલી ગઈ

‘કોફી વિથ કરણ’ એટલે ફિલ્મ નિર્માતા કરણ જોહરનો લોકપ્રિય ચેટ શૉ.. ત્યારે કરણ જોહરના આ જ લોકપ્રિય ચેટ શૉ ની  સીઝન-7, આવતી કાલથી એટલે કે 7 જુલાઈથી ચાહકોને આકર્ષવા માટે એકદમ તૈયાર છે. અને તેનું ટીઝર પણ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.  View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) તેની છેલ્લી 6 સિઝન સુપર-ડુપર હિટ રહી છે. તમને જણાવી દઈએ કે ચેટ શૉ ‘કોફી વિથ કરણ’ દ્વારા સિનેમા ઈન્ડસ્ટ્રીના કલાકારો આવે છે.
લગ્નના 2 મહિના પછી પ્રેગ્નેન્ટ આલિયા  સુહાગરાત માટે કંઈક આવું બોલી ગઈ
‘કોફી વિથ કરણ’ એટલે ફિલ્મ નિર્માતા કરણ જોહરનો લોકપ્રિય ચેટ શૉ.. ત્યારે કરણ જોહરના આ જ લોકપ્રિય ચેટ શૉ ની  સીઝન-7, આવતી કાલથી એટલે કે 7 જુલાઈથી ચાહકોને આકર્ષવા માટે એકદમ તૈયાર છે. અને તેનું ટીઝર પણ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. 
Advertisement

તેની છેલ્લી 6 સિઝન સુપર-ડુપર હિટ રહી છે. તમને જણાવી દઈએ કે ચેટ શૉ ‘કોફી વિથ કરણ’ દ્વારા સિનેમા ઈન્ડસ્ટ્રીના કલાકારો આવે છે. જેની સાથે કરણ જોહર ફની ગોસિપ કરતો જોવા મળે છે. હવે શોની 7મી સીઝનમાં પણ કંઈક આવું જ જોવા મળશે. કરણ જોહરે તેના ચેટ શોનો એક ઈન્ટ્રેસ્ટીંગ પ્રોમો સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે. આ સાથે તેણે શૉની ઑન ઍર ડેટ પણ જણાવી છે. 


પ્રોમોમાં આલિયાને સુહાગરાત વિશે જે સવાલ પૂછાયો, તેના જવાબમાં તે એવું પણ બોલી કે સુહાગરાત જેવું કંઈ જ હોતું નથી. કારણ કે તમે ત્યારે થાકેલા હોવ છો....
Advertisement
Tags :
Advertisement

.