કવીનને શાહી અંદાજમાં આપવામાં આવી અંતિમ વિદાય, 100 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો હાજર રહ્યા
બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છેતેમને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. 100 દેશોના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન અંતિમ વિદાય માટે બ્રિટન પહોંચી ગયા છે.ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સહિત વિશ્વના નેતાઓ સહિત હજારો લોકોએ રાણીને શ્રદ્ધાંજલિ આપી હતી.એલિઝાબેથના કોફીને સન્માન રેલીમાં વેસ્ટમિà
Advertisement
બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે
તેમને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. 100 દેશોના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન અંતિમ વિદાય માટે બ્રિટન પહોંચી ગયા છે.
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સહિત વિશ્વના નેતાઓ સહિત હજારો લોકોએ રાણીને શ્રદ્ધાંજલિ આપી હતી.
એલિઝાબેથના કોફીને સન્માન રેલીમાં વેસ્ટમિંસ્ટર હોલથી એબી સુધી લઈ જવામાં આવશે
આ દરમિયાન રોયલ નેવી અને રોયલ મરીનના સૈનિકો પણ રસ્તામાં તૈનાત રહેશે. સ્કોટિશ અને આઇરિશ રેજિમેન્ટ્સના પાઇપ્સ અને ડ્રમ્સ સહિત લગભગ 200 સંગીતકારો રેલીનું નેતૃત્વ કરશે.
કિંગ ચાર્લ્સ III અને શાહી પરિવારના અન્ય સભ્યો એબીમાં આવશે