Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jos Buttler હવે બન્યા T20 ક્રિકેટના Boss, વિશ્વકપમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ

T20 WORLD CUP  હાલ અમેરિકામાં ચાલી રહ્યો છે. વિશ્વકપમાં હાલ સુપર 8 ની મેચો રમાઈ રહી છે. આજરોજ WEST INDIES અને ENGLAND વચ્ચે આજે SUPER 8 નો મુકાબલો રમાયો હતો. આ મેચમાં ENGLAND ની ટીમે શાનદાર જીત મેળવી હતી અને...
jos buttler હવે બન્યા t20 ક્રિકેટના boss  વિશ્વકપમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ
Advertisement

T20 WORLD CUP  હાલ અમેરિકામાં ચાલી રહ્યો છે. વિશ્વકપમાં હાલ સુપર 8 ની મેચો રમાઈ રહી છે. આજરોજ WEST INDIES અને ENGLAND વચ્ચે આજે SUPER 8 નો મુકાબલો રમાયો હતો. આ મેચમાં ENGLAND ની ટીમે શાનદાર જીત મેળવી હતી અને સુપર 8 માં પોતાની ધમાકેદાર શરૂઆત નોંધાવી હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 180 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડે 17.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

Jos Buttler હવે પ્રથમ ક્રમાંકે પહોંચ્યો

Advertisement

આ મુકાબલામાં Jos Buttler એ 22 બોલમાં 25 રનની ઈનિંગ રમી હતી. બટલરે તેની ટૂંકી ઇનિંગ્સમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ આ સાથે જ તેને T20 ક્રિકેટમાં એક વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે. આ 25 રન ફટકારવાની સાથે જ હવે Jos Buttler ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર વિકેટ કીપર બેટ્સમેન બની ગયો છે. બટલરે હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2967 રન બનાવ્યા છે. બટલરે હવે આ યાદીમાં મોહમ્મદ રિઝવાનને પાછળ છોડી દીધો છે.

Advertisement

આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી રન ફટકારનાર બેટ્સમેન

1. જોસ બટલર- 2967 રન*
2. મોહમ્મદ રિઝવાન- 2952 રન*
3. ક્વિન્ટન ડી કોક- 2450 રન*
4. મોહમ્મદ શહેઝાદ- 2030 રન
5. એમએસ ધોની- 1617 રન

ENGLAND ની સુપર 8 માં શાનદાર શરૂઆત

આ મુકાબલામાં ENGLAND ને શાનદાર વિજય મળવા પાછળ સોલ્ટે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં તેને સૌથી વધુ 87 રનની અણનમ ઈનિંગ રમી હતી. જેની માટે તેની પસંદગી MAN OF THE MATCH તરીકે કરવામાં આવી હતી. હવે આગળના સમયમાં આ વિશ્વકપમાં ENGLAND નો દેખાવ કેવો રહેશે તે તો જોવું રહ્યું.

આ પણ વાંચો : T20 WC 2024 માં INDIA ને SUPER 8 માં મળશે AFGHANISTAN ની SUPER ચેલેન્જ, જાણો આજે કોણ મારશે બાજી

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

Hockey Players wedding: આ 2 ખેલાડી બની રહ્યા છે લાઈફ પાર્ટનર, આ તારીખે થશે લગ્ન

featured-img
Top News

Virat Kohli: વિરાટ કોહલીએ નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો, કહ્યું...

featured-img
Top News

WPL 2025 Final : મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની 'Champion', રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત

featured-img
સ્પોર્ટ્સ

સચિનનો આ અવતાર તમે ક્યારેય નહીં જોયો હોય! જુઓ Video

featured-img
ગાંધીનગર

Gandhinagar Holi:ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ધુળેટીના રંગે રંગાયા

featured-img
સ્પોર્ટ્સ

IPL માં Orange અને Purple Cap નો રાજા કોણ? જુઓ 2008 થી 2024 ની યાદી

×

Live Tv

Trending News

.

×