Jamnagar: ભિક્ષા વૃત્તિનાં બહાને રેકી કરતા, ચોરીની ઘટનાને અંજામ આપનારા ભેજાબાજ આ રીતે ઝડપાયાં
આરોપીઓ ભિક્ષા વૃતિનાં બહાને રેકી કરતા હતા અને...
Advertisement
જામનગરમાં ચોરી કરતી ગેંગનાં બે તસ્કરો પોલીસનાં સકંજામાં આવ્યા છે. જ્યારે એક મહિલા આરોપી હાલ ફરાર છે. આરોપીઓ ભિક્ષા વૃતિનાં બહાને રેકી કરતા હતા અને મોકો મળતા જ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરી 21.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Advertisement