Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain: જામ ખંભાળિયા પંથકમાં 24 કલાકમાં જ સિઝનનો 32 ટકા વરસાદ થઈ ગયો

Rain Update: જામ ખંભાળિયા પંથકમાં રવિવારે 24 કલાકમાં સાડા નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વિગતે વાત કરવામાં આવે તો, મોષમની શરૂઆતમાં જ મોષમનો 32 ટકા વરસાદ પડી ગયો છે. મુશળધાર વરસાદને પગલે અનેક ગ્રામ્ય પંથકમાં નદી નાળાઓમાં બે કાંઠે...
rain  જામ ખંભાળિયા પંથકમાં 24 કલાકમાં જ સિઝનનો 32 ટકા વરસાદ થઈ ગયો
Advertisement

Rain Update: જામ ખંભાળિયા પંથકમાં રવિવારે 24 કલાકમાં સાડા નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વિગતે વાત કરવામાં આવે તો, મોષમની શરૂઆતમાં જ મોષમનો 32 ટકા વરસાદ પડી ગયો છે. મુશળધાર વરસાદને પગલે અનેક ગ્રામ્ય પંથકમાં નદી નાળાઓમાં બે કાંઠે પાણી વહેતા થયા હતા. જામ ખંભાળીયાના બેહ ગામ ખાતે આવેલા પ્રખ્યાત જુંગી વાળા ધામ મંદિર વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. મંદિર પરિસર તરફના માર્ગો પર ગોઠણ સમા પાણી ભરાયાના દ્રષ્યો સામે આવ્યા છે.

ક્યા કેટલો વરસાદ થયો
ખંભાળિયા9.5 ઈંચ વરસાદ
પોરબંદર3 ઈંચ વરસાદ
ભાણવડ2.5 ઈંચ વરસાદ
રાણાવાવ1.5 ઈંચ વરસાદ
નખત્રાણા1 ઈંચ વરસાદ
ગારિયાધાર1 ઈંચ વરસાદ
દ્વારકા1 ઈંચ વરસાદ

ખેતી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી

નોંધનીય છે કે, રાજ્યમાં અત્યારે સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. ખેડૂતો માટે ખેતી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જામ ખંભાળિયામાં આ સિઝનનો 32 ટકા વરસાદ તો થઈ ગયો છે. તો સ્વાભાવિક છે કે, આ વખતે ચોમાસું ખુબ જ સારૂ જવાનું છે. છેલ્લા ઘણા સમયથી પાણીના તળ નીચે જઈ રહ્યા છે, તેથી અત્યારે ગુજરાતમાં સારો વરસાદ થાય તેની બધા રાહ જોઈ રહ્યા હતા. અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી.

Advertisement

રાણાવાવમાં દોઢ ઈંચ અને નખત્રાણામાં 1 ઈંચ વરસાદ

વરસાદની વિગતે વાત કરવામાં આવે તો, પોરબંદરમાં 3 ઈંચ વરસાદ થયો છે. આ સાથે ભાણવડમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, રાણાવાવમાં દોઢ ઈંચ અને નખત્રાણામાં 1 ઈંચ વરસાદ થયો છે. ગારિયાધાર અને દ્વારકામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. તો લીલીયા, કોટડા સાંગાણી, માંગરોળમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, પાલીતાણા અને બાબરામાં પણ વરસાદ થયો છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: લોકોને કરવું પડશે ચિપકો આંદોલન! વિકાસના નામે થઈ રહ્યું છે વૃક્ષોનું નિકંદન

આ પણ વાંચો: Rajkot: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સ્વિમિંગ પુલમાં ડૂબવાથી બે બાળકીઓના મોત

આ પણ વાંચો: Rain Update: રાજ્યમાં મેઘરાજાનું આગમન, 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ

Tags :
Advertisement

Related News

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 22 january 2025 : મીન રાશિના લોકોએ નાણાકીય મોરચે સાવધાની રાખવી જોઈએ, જાણો આજે તમારી રાશિ શું કહે છે

featured-img
જૂનાગઢ

Satadhar Dispute : વિજયભગત-ગીતાબેનનાં સંબંધો સામે નરેન્દ્ર બાપુના ગંભીર આક્ષેપ, ફોટા-વીડિયો જાહેર કર્યા

featured-img
ધર્મ ભક્તિ

Budh Gochar: 24 જાન્યુઆરીથી આ રાશિઓને મળશે બમ્પર લાભ

featured-img
આંતરરાષ્ટ્રીય

વેપાર યુદ્ધ ટાળવા માટે ભારતનો નવો દાવ, અમેરિકાથી 18000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા લાવવા તૈયાર

featured-img
Top News

રાજકારણ ગરમાયું! કેબિનેટ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું ‘મારે કેબિનેટ છોડવું પડશે’

featured-img
અમદાવાદ

ડાંગર ખરીદી કૌભાંડનાં આરોપી સાથે MLA Hardik Patel ના ફોટો વાઇરલ, કોંગ્રેસનાં પ્રહાર!

×

Live Tv

Trending News

.

×