Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળશે Z કેટેગરીની સુરક્ષા, IBના ઇનપુટ બાદ લેવાયો નિર્ણય

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને કેન્દ્ર સરકાર દ્વારા Z સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર એજન્સી IBના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે ગૌતમ અદાણીને આ સુરક્ષા આપવામાં આવી છે.  Z સુરક્ષા હેઠળ કુલ 33 સુરક્ષાકર્મીઓ તૈનાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને કેન્દ્ર સરકારે Z શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર IBના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે અદાણીને આ સુરક્ષા આપવામàª
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળશે z કેટેગરીની સુરક્ષા  ibના ઇનપુટ બાદ લેવાયો નિર્ણય
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને કેન્દ્ર સરકાર દ્વારા Z સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર એજન્સી IBના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે ગૌતમ અદાણીને આ સુરક્ષા આપવામાં આવી છે. 
 
Z સુરક્ષા હેઠળ કુલ 33 સુરક્ષાકર્મીઓ તૈનાત 
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને કેન્દ્ર સરકારે Z શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર IBના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે અદાણીને આ સુરક્ષા આપવામાં આવી છે. તેમની સુરક્ષાનો ખર્ચ ગૌતમ અદાણી પોતે ઉઠાવશે. Z સુરક્ષા હેઠળ કુલ 33 સુરક્ષાકર્મીઓ  તેમની સાથે તૈનાત રહેશે. 

બંન્ને ઉદ્યોગપતિઓને સઘન સુરક્ષા
ગૌતમ અદાણી પહેલા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને પણ Z સુરક્ષા આપવામાં આવી હતી. તેમના જીવના જેખમના કારણે આ બંન્ને ઉદ્યોગપતિઓને સઘન સુરક્ષા આપવામાં આવી છે. આ સાથે જ અંબાણી તેમનો સુરક્ષા ખર્ચ પોતે ઉઠાવે છે અને રકમ માસિક ધોરણે ચૂકવવામાં આવે છે. આ શરતોના આધારે ગૌતમ અદાણીને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી છે. 
 
Advertisement
Tags :
Advertisement

.