Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બેલેન્સ શીટ

'મેં કહ્યું જ હતું, પરદેશ ન મોકલ. ફક્ત દીકરીની જીદ ખાતર આમ બધું  દાવ પર ન લગાડી દેવાય.' શાંતિદાદા દીકરાના માથા ઉપર સળ પડેલા જોઈ અકળાઈ ઉઠ્યા. 'પણ બાપુજી, માર્ક ન આવ્યા એટલે એનું ડૉકટર બનવાનું સપનું થોડું તોડાય! પછી બધું થઈ પડશે' કોરોના પછી માંડમાંડ ઉભા થયેલા ધંધા અને લોનની જમા-ઉધારીનું બેલેન્સ માંડતા દીકરો બોલ્યો.'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ નિશ્ચિત.' સમાચાર સાંભળતા જ આખી બેલેન્સ શીટ
બેલેન્સ શીટ
"મેં કહ્યું જ હતું, પરદેશ ન મોકલ. ફક્ત દીકરીની જીદ ખાતર આમ બધું  દાવ પર ન લગાડી દેવાય." શાંતિદાદા દીકરાના માથા ઉપર સળ પડેલા જોઈ અકળાઈ ઉઠ્યા. 
"પણ બાપુજી, માર્ક ન આવ્યા એટલે એનું ડૉકટર બનવાનું સપનું થોડું તોડાય! પછી બધું થઈ પડશે" કોરોના પછી માંડમાંડ ઉભા થયેલા ધંધા અને લોનની જમા-ઉધારીનું બેલેન્સ માંડતા દીકરો બોલ્યો.
"રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ નિશ્ચિત." સમાચાર સાંભળતા જ આખી બેલેન્સ શીટ ઝાંખી પડી ગઈ. 
Advertisement
Tags :
Advertisement

.