ભણો અને બીજાને ભણવા દે એ બાબત અમદાવાદની એચ.એ. કોલેજ સાબીત કરે છે
અમદાવાદ ખ્યાતનામ કોલેજ એચ.એ. કોલેજમાંથી ભણીને ગયેલા વિદ્યાર્થીઓ એક નીસ્વાર્થ ભાવે અત્યારે કોલેજમા ભણતા વિદ્યાર્થીઓનેઆર્થીક મદદ કરે છે. જે વિદ્યાર્થીઓ એચ.એ. કોલેજમા ભણી રહ્યાં છે અને તેઓ હવે આગળ અભ્યાસ કરવા માંગે છે તેવા વિદ્યાર્થીઓને ભુતપુર્વ વિદ્યાર્થીઓ જે સારા બિઝનેશ કરી રહી રહ્યાં છે. સારી નોકરી કરે છે તે હાલના વિદ્યાર્થીઓને મદદ કરે છે.છેલ્લા સાત વર્ષમા 5 કરોડ 63 લાખની મદદ ભà«
Advertisement
અમદાવાદ ખ્યાતનામ કોલેજ એચ.એ. કોલેજમાંથી ભણીને ગયેલા વિદ્યાર્થીઓ એક નીસ્વાર્થ ભાવે અત્યારે કોલેજમા ભણતા વિદ્યાર્થીઓનેઆર્થીક મદદ કરે છે. જે વિદ્યાર્થીઓ એચ.એ. કોલેજમા ભણી રહ્યાં છે અને તેઓ હવે આગળ અભ્યાસ કરવા માંગે છે તેવા વિદ્યાર્થીઓને ભુતપુર્વ વિદ્યાર્થીઓ જે સારા બિઝનેશ કરી રહી રહ્યાં છે. સારી નોકરી કરે છે તે હાલના વિદ્યાર્થીઓને મદદ કરે છે.
છેલ્લા સાત વર્ષમા 5 કરોડ 63 લાખની મદદ ભુતપુર્વ વિદ્યાર્થીઓ દ્રારા હાલના કોલેજમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળી ગઈ છે.. સાથે એચ એ કોલેજના વિદ્યાર્થીઓ અમેરીકા ભણવા જવુ હોય તો પણ ભુતપુર્વ વિદ્યાર્થીઓ મદદ કરે છે. આ વખતે 14 જેટલાવિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે 5 લાખની સહાય ભુતપુર્વ વિદ્યાર્થીઓ દ્રારા કરવામા આવી છે. અમદાવાદની આ કોલેજભુતપુર્વ વિદ્યાર્થીઓ ખરા અર્થમા ભણતરની સુંગધ મહેકાવી રહ્યું છે.
આ પણ વાંચો - ગુજરાતમાં AAPના સંગઠનમાં ફેરફાર, ઇટાલિયાને પ્રમુખ પદેથી હટાવાયા, જાણો કોણ બન્યા નવા પ્રદેશ પ્રમુખ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.