Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તમિલનાડુમાં બે બસ વચ્ચે જોરદાર ટક્કર, CCTV ફૂટેજ આપને વિચલિત કરી શકે છે

તમિલનાડુમાં બે બસ વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતનો વીડિયો સામે આવ્યો હતો. બસની અચાનક થયેલી ટક્કર અટલી જોરદાર હતી કે ડ્રાઇવર સહિત મુસાફરો પણ પોતાની સીટ પરથી નીચે પડી ગયા હતા. પીડિતોને સાલેમ અને એડપ્પડીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તમિલનાડુના સાલેમમાં બે ખાનગી બસ વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 30 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે જેમાંથ
તમિલનાડુમાં બે બસ વચ્ચે જોરદાર ટક્કર  cctv ફૂટેજ આપને વિચલિત કરી શકે છે
તમિલનાડુમાં બે બસ વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતનો વીડિયો સામે આવ્યો હતો. બસની અચાનક થયેલી ટક્કર અટલી જોરદાર હતી કે ડ્રાઇવર સહિત મુસાફરો પણ પોતાની સીટ પરથી નીચે પડી ગયા હતા. પીડિતોને સાલેમ અને એડપ્પડીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તમિલનાડુના સાલેમમાં બે ખાનગી બસ વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 30 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. અકસ્માતની ઘટના બસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના મંગળવારે સાંજે બની હતી, જ્યારે એડપ્પડીથી આવી રહેલી એક ખાનગી બસ તિરુચેંગોડેથી આવતી બસ સાથે અથડાઈ હતી. અકસ્માતના ફૂટેજમાં બસની અકસ્માત દેખાઈ રહ્યો છે, જેમાં કેમેરા લગાવવામાં આવ્યો હતો. પુરપાટ ઝડપે આવતી બસ સામેથી આવતી બીજી બસ સાથે અથડાઈ હતી.
Advertisement

આ ઘટના મંગળવારે સાંજે બની હતી, જ્યારે એડપ્પડીથી આવી રહેલી એક ખાનગી બસ તિરુચેંગોડેથી આવતા અન્ય વાહન સાથે અથડાઈ હતી.  અન્ય બસમાં કેમેરા લગાવવામાં આવ્યો હતો. તેમાં સાફ દેખાય છે કે પુરપાટ ઝડપે આવતી બસ સામેથી આવતી બસ સામેથી આવતી બીજી બસ સાથે અથડાઈ હતી. આંખના પલકારામાં ચાલક કંઇ સમજે તે પહેલાં ટક્કર થઇ ગઇ. આકસ્માત એટલો જોરદાર હતો કે ટક્કર થતાં ડ્રાઇવર અને મુસાફર પોતાની સીટ પરથી નીચે પડી ગયા હતા. પીડિતોને સાલેમ અને એડપ્પડીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ત્રણ વ્યક્તિની હાલત નાજૂક હોવાનું કહેવાઇ રહ્યું છે. 
Tags :
Advertisement

.