Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: લોકરક્ષક ભરતી ગેરરીતિ કરનારા સામે કાર્યવાહી, 37 ઉમેદવારો 3 વર્ષ માટે નહીં આપી શકે પરીક્ષા અને...

લોકરક્ષક ભરતી 2021માં ગેરરીતિનો મામલે થઈ કાર્યવાહી ગેરરીતિ કરનાર ઉમેદવાર સામે લેવાયા આકરા પગલા 37 ઉમેદવારો 3 વર્ષ માટે સરકારી ભરતીઓમાં ગેરલાયક Gujarat: ગુજરાત સરકાર (Gujarat Govt) દ્વારા લેવામાં આવેલી કેટલીય પરીક્ષામાં ગેરરીતિ થયાના સમાચારો સામે આવ્યા છે. નોંધનીય...
gujarat  લોકરક્ષક ભરતી ગેરરીતિ કરનારા સામે કાર્યવાહી  37 ઉમેદવારો 3 વર્ષ માટે નહીં આપી શકે પરીક્ષા અને
  1. લોકરક્ષક ભરતી 2021માં ગેરરીતિનો મામલે થઈ કાર્યવાહી
  2. ગેરરીતિ કરનાર ઉમેદવાર સામે લેવાયા આકરા પગલા
  3. 37 ઉમેદવારો 3 વર્ષ માટે સરકારી ભરતીઓમાં ગેરલાયક

Gujarat: ગુજરાત સરકાર (Gujarat Govt) દ્વારા લેવામાં આવેલી કેટલીય પરીક્ષામાં ગેરરીતિ થયાના સમાચારો સામે આવ્યા છે. નોંધનીય છે કે, 2021 ની ભરતીમાં પણ કેટલાક ઉમેદવારોએ પરીક્ષામાં ગેરરીતિ આચરી હતી. જે મામલે અત્યારે કાર્યવાહી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, LRD નોકરી મેળવવા પૈસા આપનાર 31 ઉમેદવાર 3 વર્ષ માટે ગેરલાયક જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement

લોકરક્ષક ભરતી 2021માં ગેરરીતિનો મામલે થઈ કાર્યવાહી

નોંધનીય છે કે, પરીક્ષા સમયે 2 ઉમેદવારો પાસેથી મોબાઇલ અને સાહિત્ય મળી આવ્યું હતું, જ્યારે 3 ઉમેદવારોએ કોલ લેટરમાં ચેડાં કર્યા હતા અને 1 ઉમેદવારે અન્ય ઉમેદવારની અરજી રદ્દ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરેક ઉમેદવારો સામે કઠોક કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લોકરક્ષક ભરતી 2021માં ગેરરીતિનો મામલો છે. જેમાં ગેરરીતિ કરનાર ઉમેદવાર સામે કડક પગલા લેવામાં આવ્યાં છે. ગેરરીતિ કરનારા કુલ 37 ઉમેદવારો 3 વર્ષ માટે સરકારી ભરતીઓમાં ગેરલાયક જાહેર કરાયા છે. નોંધનીય છે કે, એલઆરડી ભરતી બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: ભૂતિયા-ગુલ્લીબાજ Teachers સામે કાર્યવાહી, બીજી તરફ વાવ-સુત્રાપાડામાં શિક્ષક-આચાર્યને લઈ થયો ચોંકાવનારો ઘટસ્ફોટ!

આ પણ વાંચો: Gondal નગરપાલિકાની તિજોરી છલકાશે, લોકમેળા માટે તળિયાનો રેકોર્ડબ્રેક ભાવ મળ્યો

Advertisement

આ પણ વાંચો: RMC ની બેઠકમાં 'ગેમઝોન અગ્નિકાંડ' અને લાંચિયા અધિકારીને લઈ ચોંકાવનારી વિગતો અપાઈ, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.