Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત કેડરના IPS અધિકારી સતીશ વર્મા નોકરીમાંથી બરતરફ

ગુજરાત કેડરના  IPS અધિકારી સતીષ વર્માને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.  IPS અધિકારી સતીશ વર્માને નોકરીમાંથી બરતરફ કરાતા ગુજરાત પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. IPS અધિકારી સતીશ વર્માએ ઇશરત જહાં કેસમાં પણ CBI  તપાસનું નેતૃત્વ કર્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ખાતાકીય તપાસ બાદ સતીશ વર્માને બરતરફ કરવાનો આદેશ કરાયો છે. IPS સતીશ વર્મા એક મહિના પછી નિવૃત્ત થવાના હોવાનું પણ જાણવા મળે છે. 30 સàª
ગુજરાત કેડરના ips અધિકારી સતીશ વર્મા નોકરીમાંથી બરતરફ
ગુજરાત કેડરના  IPS અધિકારી સતીષ વર્માને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.  IPS અધિકારી સતીશ વર્માને નોકરીમાંથી બરતરફ કરાતા ગુજરાત પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. 
IPS અધિકારી સતીશ વર્માએ ઇશરત જહાં કેસમાં પણ CBI  તપાસનું નેતૃત્વ કર્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ખાતાકીય તપાસ બાદ સતીશ વર્માને બરતરફ કરવાનો આદેશ કરાયો છે. 
IPS સતીશ વર્મા એક મહિના પછી નિવૃત્ત થવાના હોવાનું પણ જાણવા મળે છે. 30 સપ્ટેમ્બરે સતીશ વર્માનો કાર્યકાળ પૂર્ણ થવાનો હતો અને તેમની સેવા નિવૃત્તીના એક મહિના પહેલાં જ તેમનો કાર્યકાળ પૂર્ણ થવાનો હતો અને તે પહેલાં જ તેમને બરતરફ કરવામાં આવ્યા હતા. 
પ્રાપ્ત માહિતી મુજબ ખાતાકીય તપાસ બાદ સતીશ વર્માને બરતરફ કરવામાં આવ્યા છે. સરકારના આદેશ સામે દિલ્હી હાઇકોર્ટમાં અરજી થઇ હતી અને છેલ્લા 1 વર્ષથી દિલ્હી હાઇકોર્ટમાં ચૂકાદો સુરક્ષિત હતો. 7 સપ્ટેમ્બરે કોર્ટે આદેશ લાગુ કરવા માટે મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે. 
ગુજરાત કે઼ડરના સિનીયર  IPS અધિકારી સતીશ વર્માને બરતરફ કરવામાં આવતા  IPS લોબીમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ તંત્રમાં પણ આ આદેશની ભારે ચર્ચા જોવા મળી હતી. 
Advertisement
Tags :
Advertisement

.