કિંમતી ધાતુની ચમક વધી, સોનાની કિંમત 55 હજારને પાર જયારે ચાંદી 73 હજારની નજીક
સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. બુધવારે સોનાની કિંમત 1.67 ટકા વધીને 55,128 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી હતી. બીજી તરફ આજે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. તેની કિંમત 2.15 ટકા ઘટીને 72,922 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે.સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. જો તમે જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે પહેલા કિંમતી ધાતુઓની નવીનતમ કિંમતો જાણવી મ
Advertisement
સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. બુધવારે સોનાની કિંમત 1.67 ટકા વધીને 55,128 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી હતી. બીજી તરફ આજે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. તેની કિંમત 2.15 ટકા ઘટીને 72,922 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે.
સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. જો તમે જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે પહેલા કિંમતી ધાતુઓની નવીનતમ કિંમતો જાણવી મહત્વપૂર્ણ છે. આજે સોનાનો ભાવ 1.67 ટકા વધીને 55,128 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે. એટલે કે સોનું ખરીદવા માટે તમારે તમારા ખિસ્સાનું વજન વધારવું પડશે બીજી તરફ ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. તેની કિંમત 2.15 ટકા ઘટીને 72,922 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે.
એક્સાઈઝ ડ્યુટી, રાજ્ય કર અને મેકિંગ ચાર્જિસને કારણે સોનાના દાગીનાની કિંમત દેશભરમાં બદલાય છે. અમદાવાદમાં સોનાની કિંમત 55,015 રૂપિયા જયારે મુંબઈમાં 54,910 અને દિલ્હીમાં 55,065 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.