Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ રાશિના જાતકોને આજે ભાગ્ય પૂરો સાથ આપશે

આજનું પંચાંગ તારીખ : 10 ઓગસ્ટ 2023, ગુરુવાર તિથિ : અધિક શ્રાવણ વદ દશમ નક્ષત્ર : રોહિણી યોગ : ધ્રુવ કરણ : વણિજ રાશિ : વૃષભ ( બ,વ,ઉ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:11 સુધી રાહુકાળ :...
આ રાશિના જાતકોને આજે ભાગ્ય પૂરો સાથ આપશે
Advertisement

આજનું પંચાંગ
તારીખ : 10 ઓગસ્ટ 2023, ગુરુવાર
તિથિ : અધિક શ્રાવણ વદ દશમ
નક્ષત્ર : રોહિણી
યોગ : ધ્રુવ
કરણ : વણિજ
રાશિ : વૃષભ ( બ,વ,ઉ )

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:11 સુધી
રાહુકાળ : 14:22 થી 15:59 સુધી
આજે રોહિણી નક્ષત્રનું ખુબજ અનેરો મહત્વ છે
આજે વિષ્ટિ-ભદ્રા છે

Advertisement

મેષ (અ,લ,ઈ)
આજનો દિવસ તમારો મિશ્રિત રહેશે
વેપારમાં વૃદ્ધિની નવી તકો મળશે
ઘરમાં ફેરફારને લગતી યોજનાઓ આગળ વધશે
તમને શરદી તાવ રહે
ઉપાય : ચણાની દાળનું દાન કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ ગુરુવે નમઃ ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
માતા પિતા તરફથી તમને ખુશી મળશે
તમે કોઈ વાતને લઈને બેચેન રહી શકો છો
તમે તમારી જાતને ફીટ અનુભવશો
મિત્રોનો સહયોગ મળશે
ઉપાય : પીળા વસ્ત્રનું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ દત્તાત્રેયાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજે તમારો દિવસ અનુકૂળ રહેશે
પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે
તમારા મનમાં કેટલાક મોટા વિચાર આવશે
નિરાશ થવાની જરૂર નથી
ઉપાય : સાઈ ચાલીસાના પાઠ કરવા
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ બૃહસ્પતયે નમઃ ||

કર્ક (ડ,હ)
આજનો દિવસ તમારો સારો રહેશે
આયોજીત કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે
તમારા દિલની ઈરછા પૂરી થશે
પરિવારમાં વિવાદ થઈ શકે છે
ઉપાય : આજે કેળાના ફળનું દાન કરવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ દેવગુરવે નમઃ ||

સિંહ (મ,ટ)
આજે તમારો દિવસ સામાન્ય રહેશે
લેખકો માટે ઉતમ દિવસ છે
આજે પરિવાર સાથે સમય પસાર કરશો
વસ્તુ ખરીદવા માટે બજારમાં જઈ શકો છો
ઉપાય : આજે ઇષ્ટદેવનું સ્મરણ કરો.
શુભરંગ : ગોલ્ગન
શુભમંત્ર : ૐ વિષ્ણવે નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજે તમારો દિવસ સામાન્ય રહેશે
ભવિષ્યને વધુ સારા બનાવવા માટે નવા પગલાં ભરશો
લોકો તમારા વિચારો સાંભળવા વધુ ઉત્સુક રહેશે
શરીર સંબધી તકલીફ થાય
ઉપાય : ગીતામૃતમનો વાંચન કરો
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ હરિદશ્વાય નમઃ ||

તુલા (ર,ત)
આજે તમારા મનમાં નવા વિચારો આવશે
વિવાહિત જીવન સારું રહેશે
તમને પૈસાથી ફાયદો થશે
આસપાસના લોકો તરફથી પ્રશંસા મળશે
ઉપાય : ઘીનું દાન કરો
શુભરંગ : સિલ્વર
શુભમંત્ર : ૐ જીવાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
જૂના મિત્રોના ઘરે જઈ શકો છો
કાર્યમાં અડચણ આવી શકે છે
તમારો આત્મવિશ્વાસ વધશે
તમારી શંકા દૂર થશે
ઉપાય : હળદરનું દાન કરો.
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ વિદામ્બરાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ )
ખરીદી કરતી વખતે સાવધાની રાખવી
નાના કાર્યોમાં સમય લાગી શકે છે
આજના દિવસે થોડી ધીરજ રાખવી
મનની એકાગ્રતા જળવાય
ઉપાય : કેસરનો ચાંદલો કરવો.
શુભરંગ : ભૂરો
શુભમંત્ર : ૐ વાગીશાય નમઃ ||

મકર (ખ,જ)
આજે તમારો દિવસ પહેલા કરતા સારો રહેશે
તમારું ભાગ્ય તમારો પૂરો સાથ આપશે
તમને વડીલોનો સંપૂર્ણ સહયોગ મળશે
ઓફિસમાં મોટી જવાબદારી મળી શકે છે
ઉપાય : ગરીબને પીળી વસ્તુ ખાવા આપી શકો છો
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ દયાકરાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારો દિવસ સારો રહેશે
તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું
આજે પૈસા સંબધિત સમસ્યા દૂર થશે
મનની મૂંઝવણ દૂર થાય
ઉપાય : આજે ચણાનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ વાગ્વૃદ્ધયે નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
પ્રિયજનોનો સહયોગ મળશે
વેપારમાં લાભ થવાની શક્યતા રહેલી છે
મહિલા આજે પાર્ટીમાં જઈ શકે છે
તમે થોડા ચિંતિત રહી શકો છો
ઉપાય : ગુરુના આશીર્વાદ લેવા
શુભરંગ : મિક્ષ રંગ
શુભમંત્ર : ૐ સુધાય નમઃ ||

Tags :
Advertisement

Related News

featured-img
ધર્મ ભક્તિ

Shreeji Maharaj: પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ,અધર્મ અંધારું ટાળિયું...

featured-img
ધર્મ ભક્તિ

Rashifal: આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ફળદાયી, વાંચો આજનું રાશિ ભવિષ્ય

featured-img
રાષ્ટ્રીય

બેરોજગારો માટે મહાકુંભમાં મોટો અવસર, 12 લાખ લોકોને રોજગાર મળી શકે છે

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 20 January 2025: આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, કારકિર્દીમાં સફળતા મળશે

featured-img
ધર્મ ભક્તિ

Mahakumbh: 'કાંટે વાલે બાબા' ને જોઈ ચોંક્યા ભક્તો,જુઓ video

featured-img
Top News

Mahakumbh 2025: IIT બાબાને જુના અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા, સોમેશ્વર પુરીનું અપમાન કરવાનો આરોપ

×

Live Tv

Trending News

.

×