Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમેરિકામાં ટેક્નિકલ ખામીના લીધે હવાઈ સેવા ઠપ્પ,લાખો મુસાફરો અટવાયા

અમેરિકામાં એર મિશન સર્વિસમાં ખરાબી આવવાને કારણે વિમાન સેવા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને બુધવાર (11 જાન્યુઆરી) એ જણાવ્યું કે સર્વરમાં ખરાબી આવવાને કારણે દેશમાં એર ટ્રાફિક સર્વિસને કારણે અનેક ઉડાનો રોકી દેવામાં આવી છે. દેશની વિમાની સેવાની સંચાલિત કરનાર એજન્સી એફએએએ એક એફએએએ ટ્વીટ કરીને જણાવ્યું કે, તે પોતાની એર મિશન સિસ્ટમને બહાલ કરવા માટે કામ કરી રહ્યà
અમેરિકામાં ટેક્નિકલ ખામીના લીધે હવાઈ સેવા ઠપ્પ લાખો મુસાફરો અટવાયા
Advertisement
અમેરિકામાં એર મિશન સર્વિસમાં ખરાબી આવવાને કારણે વિમાન સેવા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને બુધવાર (11 જાન્યુઆરી) એ જણાવ્યું કે સર્વરમાં ખરાબી આવવાને કારણે દેશમાં એર ટ્રાફિક સર્વિસને કારણે અનેક ઉડાનો રોકી દેવામાં આવી છે. 
દેશની વિમાની સેવાની સંચાલિત કરનાર એજન્સી એફએએએ એક એફએએએ ટ્વીટ કરીને જણાવ્યું કે, તે પોતાની એર મિશન સિસ્ટમને બહાલ કરવા માટે કામ કરી રહ્યું છે, તેમણે કહ્યું કે અમે દરેક વસ્તુ ચેક કરી રહ્યાં છીએ અને થોડીવારમાં પોતાની સિસ્ટમને રીલોડ કરીશું. તેમણે કહ્યું કે આ કારણે દેશભરમાં હવાઈ યાત્રા અને એર સર્વિસ પ્રભાવિત થઈ છે. 

બુધવારે સવારથી જોવા મળી હતી અસર
ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ ફ્લાઈટવેર બતાવે છે કે બુધવારે સવારે 5.31 વાગ્યા સુધીમાં યુ.એસ.માં અથવા બહાર 400 થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી. FAA એ તેમની વેબસાઇટ પર જણાવ્યું છે કે તેમના ટેકનિશિયન હાલમાં સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે. જો કે તેમાં કેટલો સમય લાગશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. ખામી દૂર થયા પછી, તમામ ફ્લાઇટ્સને ચોક્કસ ક્રમમાં ફરીથી ઉડવાની મંજૂરી આપવામાં આવશે.
એર મિશન સેવામાં શું ખરાબી આવી છે?
યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે તેની સેવા જે એર મિશન દરમિયાન પાઇલોટ અને અન્ય ઉડ્ડયન કર્મચારીઓને અથવા જમીન પરના સ્ટાફને માહિતી પૂરી પાડે છે તે યોગ્ય રીતે કામ કરી રહી નથી. તેના કામ ન કરવાને કારણે એર અને ગ્રાઉન્ડ સ્ટાફ એકબીજા સાથે જોડાઈ શકતો નથી, જેના કારણે કામગીરી પર ખરાબ અસર પડી છે અને સેંકડો ફ્લાઈટ્સ મોડી પડી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Suart : વિદ્યાર્થિનીનાં આપઘાત પાછળ કોણ જવાબદાર ? પરિવારનો ગંભીર આરોપ

featured-img
video

Surat : ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

featured-img
video

Dhanera ના MLA અને પૂર્વ MLA એ લગાવ્યો ગંભીર આરોપ

featured-img
video

દેવભૂમિ દ્વારકાના સાત ટાપુઓ થયા દબાણ મુક્ત

featured-img
video

Rajkot: દીકરીને કરાટેની તાલીમ આપવી છે પણ... Rani Laxmibai Yojana માં ગોલમાલ!

featured-img
video

Panchmahal : હાલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે મોટી કાર્યવાહી

×

Live Tv

Trending News

.

×