Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અપચો, એસિડિટી, ગેસ, કબજિયાતથી રાહત માટે ભોજનના અડધા કલાક પછી પી જાવ આ ચીજ

અપચાથી રાહત મેળવવા માટેની Tipsઝડપથી ખાવાથી, સરખી રીતે ન ચાવવાથી કે પાચન નબળું હોવાથી અપચાની સમસ્યા થાય છે.તેનાથી પેટમાં ગેસ, કબજિયાત, છાતીમાં બળતરા, અપચો અને એસિડ રિફલક્સ જેવી સમસ્યા થશે.પાણીમાં સોડા ભેળવી સવારે ખાલી પેટે સેવન કરવાથી બ્લોટિંગ, અપચા અને ગેસની તકલીફથી રાહત મળશે.આદુનો રસ પીવાથી છાતીની બળતરા, ગેસ અને એસિડિટી દૂર થશે.સવારે જીરાનું પાણી પીવાથી ગેસ, બ્લોટિંગ, સોજા અને કબજ
અપચો  એસિડિટી  ગેસ  કબજિયાતથી રાહત માટે ભોજનના અડધા કલાક પછી પી જાવ આ ચીજ
અપચાથી રાહત મેળવવા માટેની Tips
  • ઝડપથી ખાવાથી, સરખી રીતે ન ચાવવાથી કે પાચન નબળું હોવાથી અપચાની સમસ્યા થાય છે.
  • તેનાથી પેટમાં ગેસ, કબજિયાત, છાતીમાં બળતરા, અપચો અને એસિડ રિફલક્સ જેવી સમસ્યા થશે.
    આ વસ્તુ ના સેવન થી પેટ માં ગેસ ની સમસ્યા માંથી મેળવો કાયમ માટે છુટકારો... -  Ayurvedam
  • પાણીમાં સોડા ભેળવી સવારે ખાલી પેટે સેવન કરવાથી બ્લોટિંગ, અપચા અને ગેસની તકલીફથી રાહત મળશે.
  • આદુનો રસ પીવાથી છાતીની બળતરા, ગેસ અને એસિડિટી દૂર થશે.
  • સવારે જીરાનું પાણી પીવાથી ગેસ, બ્લોટિંગ, સોજા અને કબજિયાત દૂર થશે.
    ગેસ અને વાયુની સમસ્યા માટે અતિકારગર છે આ 10 ઉપાય, ફટાફટ મળશે આરામ | best  tips to reduce gas problem - Divya Bhaskar
  • અજમામાં રેહલું એન્ઝાઈમ પણ પાચન તંત્રને મજબૂત બનાવે છે. 
  • ભોજનના અડધા કલાક પછી ગ્રીન ટી પીવાથી અપચો અને ઈન્ફેક્શનથી બચાવે છે.
  • 1 ગ્લાસ પાણીમાં લીંબુ નીચવી ભોજન બાદ પીવાથી અપચો મટી જશે.
    માત્ર આ 6 ઉપાય કરશો તો ખાટ્ટાં ઓડકાર, અપચો, ગેસ અને ગભરામણ ફટાફટ થઈ જશે દૂર  | What are natural remedies for digestive problems
  • છાશમાં 1 ચમચી ઘાણાજીરું મિક્સ કરી પીવાથઈ પેટને ઠંડક મળશે.
Advertisement
Tags :
Advertisement

.