Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નયણા કોઠે માત્ર 2 પલાળેલાં અખરોટ ખાવાથી દૂર થતી બીમારીઓ

અખરોટમાં ભરપૂર પ્રમાણમાં જોવા મળતા પોષકતત્વો પ્રોટીનકેલ્શિયમમેગ્નેશિયમઆયર્નફોસ્ફરસકોપરસેલેનીયમઓમેગા-3 ફેટી એસિડ આવો આપને જણાવીએ અખરોટ ખાવાથી મળતા ફાયદા:ફાયબરનો ભરપૂર સ્ત્રોત છેકબજીયાત દુર કરી પાચનશક્તિ મજબુત બનાવે છેહૃદયને રાખે સ્વસ્થકેન્સરના સામે રક્ષણ આપેપ્રેગ્નેન્ટ સ્ત્રીઓ માટે ખુબ જ અસરકારકસારી ઉંઘ આવે છેપુરુષોમાં ફર્ટીલીટી શ્રેષ્ઠ બનાવે છેગુડ કોલેસ્ટ્રોલનà«
નયણા કોઠે માત્ર 2 પલાળેલાં અખરોટ ખાવાથી દૂર થતી બીમારીઓ
Advertisement
અખરોટમાં ભરપૂર પ્રમાણમાં જોવા મળતા પોષકતત્વો 
  • પ્રોટીન
  • કેલ્શિયમ
  • મેગ્નેશિયમ
  • આયર્ન
  • ફોસ્ફરસ
  • કોપર
  • સેલેનીયમ
  • ઓમેગા-3 ફેટી એસિડ 
Secret Side Effects of Eating Walnuts, Says Dietitian — Eat This Not That
આવો આપને જણાવીએ અખરોટ ખાવાથી મળતા ફાયદા:
  • ફાયબરનો ભરપૂર સ્ત્રોત છે
  • કબજીયાત દુર કરી પાચનશક્તિ મજબુત બનાવે છે
  • હૃદયને રાખે સ્વસ્થ
  • કેન્સરના સામે રક્ષણ આપે
  • પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ માટે ખુબ જ અસરકારક
  • સારી ઉંઘ આવે છે
  • પુરુષોમાં ફર્ટીલીટી શ્રેષ્ઠ બનાવે છે
13 Proven Health Benefits of Walnuts
  • ગુડ કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે
  • BPની તકલીફ મટાડે છે 
  • અખરોટને આરોગવાથી ઉંઘ સારી આવે છે
  • રોગપ્રતિકારક ક્ષમતામા વધારો કરે છે. 
7 Health Benefits of Walnuts - NDTV Food
  • શરદી, ખાંસી, તાવ જેવા રોગો સામે રક્ષણ આપે
  •  દરરોજ પરોઢે ખાલી પેટે પલાળેલા અખરોટને આરોગવા જોઈએ.
રાત્રે 2 અખરોટ પાણીમાં પલાળીને સવારે નયણા કોઠે ખાવામાં આવે તો ઘણા રોગથી છૂટકારો મળે છે. 
Tags :
Advertisement

Trending News

.

×