Dhirendra Shastri Ahmedabad: બાબાની સભામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર
પં. ધીરેન્દ્ર શાસ્ત્રી હવાઈ માર્ગે બપોરે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ તેઓ અમરાઈવાડીના ચૌહાણ પેલેસમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે દેવકીનંદન ઠાકુર સાથે ભોજન લીધા બાદ વટવાના શ્રીરામ મેદાનમાં દેવકીનંદન ઠાકુરની શિવ...
Advertisement
પં. ધીરેન્દ્ર શાસ્ત્રી હવાઈ માર્ગે બપોરે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ તેઓ અમરાઈવાડીના ચૌહાણ પેલેસમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે દેવકીનંદન ઠાકુર સાથે ભોજન લીધા બાદ વટવાના શ્રીરામ મેદાનમાં દેવકીનંદન ઠાકુરની શિવ મહાપુરાણની કથામાં સંબોધન કર્યું હતું.
આ પણ વાંચો-બાબા બાગેશ્વર ધધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાત ફર્સ્ટ પર EXCLUSIVE વાતચીત
Advertisement
Advertisement