Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો આજનું રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને થશે અઢળક લાભ

આજનું પંચાંગ    તારીખ 15 માર્ચ 2022, મંગળવાર   તિથિ ફાગણ સુદ બારશ   રાશિ  કર્ક (ડ,હ)   નક્ષત્ર  મઘા   યોગ  સુકર્મા   કરણ  બાલવ દિન વિશેષ સૂર્યાસ્ત 6.47અભિજીત મૂહૂર્ત બપોરે 12.36 થી 1.00રાહુકાળ બપોરે 3.00 થી 4.30ભૌમપ્રદોષરવિયોગ રાત્રે 11.33થી પ્રારંભમિનરાશિમાં સૂર્યદેવનું ભ્રમણ શરૂ થઈ ચૂક્યું છેમિનાર્કનો પ્રારંભ થયો છે   મેષ (અ,લ,ઈ)આર્થિકલાભ રહેબુદ્ધિજીવી વ્યક્તિ સાથે મુલાકાત થા
જાણો આજનું રાશિ ભવિષ્ય  આ રાશિના જાતકોને થશે અઢળક લાભ

આજનું
પંચાંગ

Advertisement

  •    તારીખ 15 માર્ચ 2022, મંગળવાર
  •    તિથિ ફાગણ સુદ બારશ
  •    રાશિ  કર્ક
    (ડ,હ)
  •    નક્ષત્ર  મઘા
  •    યોગ  સુકર્મા
  •    કરણ  બાલવ


દિન
વિશેષ

Advertisement

  • સૂર્યાસ્ત 6.47
  • અભિજીત મૂહૂર્ત બપોરે 12.36 થી 1.00
  • રાહુકાળ બપોરે 3.00 થી 4.30
  • ભૌમપ્રદોષ
  • રવિયોગ રાત્રે 11.33થી પ્રારંભ
  • મિનરાશિમાં સૂર્યદેવનું ભ્રમણ શરૂ થઈ ચૂક્યું છે
  • મિનાર્કનો પ્રારંભ થયો છે

 

Advertisement

મેષ (અ,લ,ઈ)

  • આર્થિકલાભ રહે
  • બુદ્ધિજીવી વ્યક્તિ સાથે મુલાકાત થાય
  • યુવાસમાજ સાથે સુમેળ વધે
  •  પિતા દ્વારા વિશેષ લાભ

 વૃષભ (બ,વ,ઉ)

  • શુભકાર્યો થાય
  • ડહાપણ ખીલી ઊઠે
  • પરદેશના કાર્યોમાં સફળતા
  •  અકારણ ચિંતા થાય

 મિથુન (ક,છ,ઘ)

  • જીવનસાથી દ્વારા ભાગ્ય ખીલી ઊઠે
  • સદબુદ્ધિનો આવિર્ભાવ થાય
  •  દાઝવાથી સાચવવું
  • ઈલેક્ટ્રીક સાથે જોડાયેલાએ સાવધાની રાખવી

 કર્ક (ડ,હ)

  • કાર્ય વધુ સુંદર રીતે થાય
  • ભાગીદારી પેઢીમાં લાભ
  •  પિતા દ્વારા લાભ
  •  માંગલ્યયોગ ખીલી ઊઠ્યો છે

 સિંહ (મ,ટ)

  •  આરોગ્ય જાળવજો
  •  કંઈ ખાસ હાનિ નહીં થાય પણ સાચવવું
  • ધનલાભ વિશેષ દેખાય છે
  • નોકરી કરતા હશો તે સ્થાને પ્રેમ સંબંધ થઈ શકે છે

 કન્યા (પ,ઠ,ણ)

આવકમાં ઉમેરો થશે

નોકરીમાં નવું પદ મળી શકે

વધુ પડતા તર્ક કરવાથી દૂર રહેજો

બપોર પછી લાભમાં ઉમેરો થાય

તુલા (ર,ત)

  •  ઘરમાં રીનોવેશન થઈ શકે છે
  •  જૂનામાંથી નવસર્જન તરફ આગેકૂચ
  •  વિજયયોગ રચાયો છે
  •  સરકારી ક્ષેત્રે વિશેષ રાહત મળશે

 વૃશ્ચિક (ન,ય)

  •  પ્રવાસ થશે
  • ઝડપી પ્રવાસ થશે
  •  વાહનની ગતિમર્યાદા જાળવવી પડશે
  •  ધનલાભની પૂર્ણ શક્યતા છે

ધન (ભ,ધ,ફ,ઢ)

  • પારીવારીક કલહથી દૂર રહેવું
  • ભાષામાં સંયમ રાખવો
  • બપોર પછી શુભ સમય
  • હૃદયમાં શાંતિ જળવાશે

 મકર (ખ,જ)

  • શુભકાર્યમાં ખર્ચ થશે
  • આરોગ્ય જળવાશે
  • શત્રુપીડા ઘટશે
  • કાર્ય સરળ થશે

કુંભ (ગ,શ,સ,ષ)

  • હિતશત્રુથી સાચવવું
  • ધનલાભ થશે
  • કોર્ટકચેરીથી સાવધાન
  • હોસ્પિટલની મુલાકાત થશે

 મિન (દ,ચ,ઝ,થ)

  • લાભ વધુ બળવાન છે
  • આરોગ્ય જળવાશે
  • કોર્ટકચેરીમાં રાહત મળે
  • સામાજિક ક્ષેત્રે લાભ

આજનો
મહામંત્ર
ૐ ભૌમ્ ભોમાય નમઃ

આજનો
મહાઉપાય
જમીન-મકાન લે-વેચમાં મુશ્કેલી હોય, ભૂમિદોષ હોય તો આજે લાલ વસ્ત્રમાં ગોળ
અને જાસૂદનું પુષ્પ મૂકી શ્રીગણેશજીને અર્પણ કરવું.


અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) 

 (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

Tags :
Advertisement

.