Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Cybercrime : અમદાવાદમાં ફેક ID બનાવવા અંગે 2 ફરિયાદ

Cybercrime : અમદાવાદમાં સાયબર ક્રાઇમમાં (Cybercrime) યુવતીઓ દ્વારા યુવકની ફેક ID બનાવવામાં આવી હતી. જેની ફરિયાદ નોંધાતા અમદાવાદમાં સાયબર ક્રાઇમ(Cybercrime) બ્રાન્ચ દ્વારા બંને યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે. અને સાથે જ તપાસ હાથ ધરી છે. ફેક ID બનાવવા અંગે 2...
cybercrime   અમદાવાદમાં ફેક id બનાવવા અંગે 2 ફરિયાદ

Cybercrime : અમદાવાદમાં સાયબર ક્રાઇમમાં (Cybercrime) યુવતીઓ દ્વારા યુવકની ફેક ID બનાવવામાં આવી હતી. જેની ફરિયાદ નોંધાતા અમદાવાદમાં સાયબર ક્રાઇમ(Cybercrime) બ્રાન્ચ દ્વારા બંને યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે. અને સાથે જ તપાસ હાથ ધરી છે.

Advertisement

ફેક ID બનાવવા અંગે 2 ફરિયાદ નોંધવામાં આવી

અમદાવાદમાં સાયબર ક્રાઇમમાં (Cybercrime) એક દિવસમાં ફેક ID બનાવવા અંગે 2 ફરિયાદ નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં છોકરાઓ દ્વારા ફેક ID બનાવવામાં આવતા હતા પણ હવે છોકરીઓ દ્વારા ફેક ID બનાવવાનો કિસ્સો સામે આવ્યો છે. નોંધવામાં આવેલી બંને ફરિયાદમાં છોકરીઓ દ્વારા ફેક ID બનાવવામાં આવી હતી.

એકસ બોયફ્રેન્ડ સાથેના ફોટા અપલોડ કરવામાં આવ્યા

આ કિસ્સામાં યુવતી દ્વારા બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયા પછી એક ફેક ID બનાવીને તેમાં એકસ બોયફ્રેન્ડ સાથેના ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા. ઓઢવ અને બાપુનગર વિસ્તારના યુવકની ફેક ID બનાવવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે જાણ થતાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી શરૂ કરવાંઆ આવી હતી. અને ફેક સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - SURAT : ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈ સુરત શહેર CPનું જાહેરનામું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.