Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાવરકુંડલામાં મોંઘવારી સામે કોંગ્રેસના ધરણા

વધતી જતી મોંઘવારી સામે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા યોજીને ભાજપ સરકાર સામે સુત્રોચાર અને પ્લેકાર્ડ હાથમાં રાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો. પોલીસે કોંગી નેતાઓની અટકાયત કરી લીધી હતીઅમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સરકારના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.  પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસ સહિતના ભાવ વધારા સામે કોંગી નેતાઓએ ધà
સાવરકુંડલામાં મોંઘવારી સામે કોંગ્રેસના ધરણા
વધતી જતી મોંઘવારી સામે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા યોજીને ભાજપ સરકાર સામે સુત્રોચાર અને પ્લેકાર્ડ હાથમાં રાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો. પોલીસે કોંગી નેતાઓની અટકાયત કરી લીધી હતી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સરકારના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.  પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસ સહિતના ભાવ વધારા સામે કોંગી નેતાઓએ ધારાસભ્ય કાર્યાલય નીચે ઘરણા યોજ્યા હતા અને ભાજપ સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા.તે સમયે પોલીસની એન્ટ્રી થઈ હતી. પોલીસે કોંગી નેતાઓએ પરવાનગી વગર યોજેલા ધરણાને અટકાવ્યા હતા અને કોંગી નેતાઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગયા હતા. કોંગી નેતા હસુભાઈ સુચકે રાજ્યની સરકાર સુરતથી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો હતો
Advertisement
Tags :
Advertisement

.