Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરિક્ષાની તારીખ જાહેર કરાઇ, આ તારીખથી શરૂ થશે પરીક્ષા

ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરિક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 20 ફેબ્રુઆરીથી પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થશે. પરીક્ષાની રિસીપ્ટની વિગત ગુજરાત બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે.આગામી 20 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. પ્રેક્ટિકલ પરીક્ષાની રિસીપ્ટની વિગત સાથેની માહિતી ગુજરાત બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે.આ પણ વાંચો - આંતરરાષ્ટ્રીય à
ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરિક્ષાની તારીખ જાહેર કરાઇ  આ તારીખથી શરૂ થશે પરીક્ષા
ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરિક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 20 ફેબ્રુઆરીથી પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થશે. પરીક્ષાની રિસીપ્ટની વિગત ગુજરાત બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે.
Advertisement

આગામી 20 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. પ્રેક્ટિકલ પરીક્ષાની રિસીપ્ટની વિગત સાથેની માહિતી ગુજરાત બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.