Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચેમ્પિયન શેરડીલ્સ કાર્યક્રમમાં રક્તદાતાઓની આગવી સિદ્ધિઓનું કરાશે સન્માન :અમદાવાદ રેડ ક્રોસ

સ્વૈચ્છિક રક્તદાન ક્ષેત્રે અમદાવાદની ગૌરવવંતી સિધ્ધિઓની ઉજવણીનાં ભાગરૂપે યોજાનાર અનોખો સન્માન સભારંભ અમદાવાદ રેડક્રોસનાં ઉપક્રમે “ચેમ્પિયન શેરદીલ્સ યોજાશેકર્ટેન રેઝર મીડિયા કોન્ફરન્સમાં પ્રસ્તુત કરાયેલી અમદાવાદની અનોખી સિધ્ધિઓની કેટલીક લાક્ષણિક વાતો અંતર્ગત તા. ૪થી જાન્યુઆરી ૨૦૨૩નાં રોજ “ચેમ્પિયન શેરદીલ્સ”નાં ગૌરવવંતો સમારોહ યોજાશે. રેડક્રોસનાં ચેરમેન એમેરિટસ ત
ચેમ્પિયન શેરડીલ્સ કાર્યક્રમમાં રક્તદાતાઓની આગવી સિદ્ધિઓનું કરાશે સન્માન  અમદાવાદ રેડ ક્રોસ
Advertisement
સ્વૈચ્છિક રક્તદાન ક્ષેત્રે અમદાવાદની ગૌરવવંતી સિધ્ધિઓની ઉજવણીનાં ભાગરૂપે યોજાનાર અનોખો સન્માન સભારંભ અમદાવાદ રેડક્રોસનાં ઉપક્રમે “ચેમ્પિયન શેરદીલ્સ યોજાશે
કર્ટેન રેઝર મીડિયા કોન્ફરન્સમાં પ્રસ્તુત કરાયેલી અમદાવાદની અનોખી સિધ્ધિઓની કેટલીક લાક્ષણિક વાતો 
અંતર્ગત તા. ૪થી જાન્યુઆરી ૨૦૨૩નાં રોજ “ચેમ્પિયન શેરદીલ્સ”નાં ગૌરવવંતો સમારોહ યોજાશે. રેડક્રોસનાં ચેરમેન એમેરિટસ તેમજ સેન્ચ્યુરીયન બ્લડ ડોનર ક્લબનાં સ્થાપક મૂકેશ પટેલે જણાવ્યું હતું કે ૧૯૬૩થી અમદાવાદમાં શરુ કરાયેલી રક્તદાન પ્રવૃત્તિનાં ૬૦ વર્ષની ઉજવણી કરાઈ રહી છે ત્યારે અમદાવાદના રક્તદાતાઓની આગવી સિધ્ધિઓનું સન્માન “ચેમ્પિયન શેરદીલ્સ”નાં કાર્યક્રમમાં કરાશે. 
અમદાવાદના રક્તદાતાઓની સિદ્ધિઓ..
  •  સમગ્ર વિશ્વમાં ૧૨૧ શતકવીર રક્તદાતાઓ સાથે અમદાવાદ મોખરાનું સ્થાન ધરાવે છે.
  • વસ્તીના પ્રમાણમાં રક્તદાતાઓની ટકાવારીમાં ૩.૮% (Blood Donors to Population Ratio) સાથે અમદાવાદ વિશ્વનાં ૧.૫%નાં પ્રમાણના અઢીગણા   તેમજ ભારતના ૦.૯%નાં પ્રમાણમાં ચારગણાથી  વધુ છે. 
  •  ૬૦ વર્ષમાં અમદાવાદે ૫૬.૬૫ લાખ રક્ત યુનિટ એકત્રિત કર્યા છે. 
  • અખંડ રક્તદાનનું અમદાવાદ અનોખુ ગૌરવ લઇ શકે છે કારણકે દર બે મિનિટ ચોવીસ સેકન્ડે એક અમદાવાદી રક્તદાન કરે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

Trending News

.

×