Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gadhada: માલપરા ગામે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી વીડિયો સામે આવ્યા

ત્રણ દિવસ પહેલા માલપરા ગામમાં થયો હતો અકસ્માત માલપરા ગામે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા કારના ચાલકે સ્પીડમાં સ્પીડબ્રેકર પરથી કાબુ ગુમાવ્યો હતો Gadhada: ગુજરાતમાં અકસ્મતાની ઘટનાઓ ઘણી ઘટના બની રહીં છે. ત્રણ દિવસ પહેલા બોટાદ જિલ્લાના ગઢડા (Gadhada)...
gadhada  માલપરા ગામે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી વીડિયો સામે આવ્યા
  1. ત્રણ દિવસ પહેલા માલપરા ગામમાં થયો હતો અકસ્માત
  2. માલપરા ગામે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા
  3. કારના ચાલકે સ્પીડમાં સ્પીડબ્રેકર પરથી કાબુ ગુમાવ્યો હતો

Gadhada: ગુજરાતમાં અકસ્મતાની ઘટનાઓ ઘણી ઘટના બની રહીં છે. ત્રણ દિવસ પહેલા બોટાદ જિલ્લાના ગઢડા (Gadhada) તાલુકાના માલપરા ગામમાં અકસ્માત થયો હતો. આ અકસ્મતાને લઈને અત્યારે મહત્વની સમાચાર સામે આવ્યા છે. ગઢડા (Gadhada) તાલુકાના માલપરા ગામે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી આવ્યા સામે છે. રસ્તા પરથી પસાર થતી એક કારના ચાલકે સ્પીડમાં સ્પીડબ્રેકર પરથી ચલાવતા કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે અકસ્માત થયો હોય છે.

Advertisement

આ પણ વાંચો: પ્રાથમિક શાળાના શિક્ષિકા હતાં Mr. India, વિદેશમાં રહેવાનો લઈ રહ્યાં હતાં પગાર

અકસ્માતમાં કારના આગળ ભાગના ફુરચા ઉડી ગયા

વિગતે વાત કરવામાં આવે તો, કાર ચાલકે કાબુ ગુમાવતા કાર નજીકમાં રહેલા જીસીબી સાથે અથડાઈ હતી. જેથી અકસ્માતમાં કારના આગળ ભાગના ફુરચા ઉડી ગયા હતા. મહત્વની વાતએ છે કે, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આ ઘટના ત્રણ દિવસ પહેલા બની હતી. જે ઘટનાનો સીસીટીવી વીડિઓ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનમાં કોઈ જાનહાની નહોતી થઈ એટલે બધારે રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ઘટના ખુબ જ ભયાનક હોવાનું સ્થાનિકોએ કહ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: કોંગ્રેસી કાર્યકર લાખોની ડુપ્લીકેટ નોટો સાથે ઝડપાયો, ગેનીબેન સાથેની તસ્વીરો વાયરલ

કાર પર પોતાનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો

નોંધનીય છે કે, ત્રણ દિવસ પહેલા કારચાલકે પોતાની પુર ઝડપે આવી રહ્યો હતો. જેથી કાર પર પોતાનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર એટલી ઘડાકા સાથે અથડાઈ હતી કે ત્યા લોકો પણ એકઠા થઈ ગયા હતા. અત્યારે આ ઘટનાને લઈને અત્યારે મહત્વાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કેદ થયેલા દ્વશ્યો ખુબ જ ભયાનક લાગી રહ્યા હતા. ત્રણ દિવસ પહેલા બોટાદ જિલ્લાના ગઢડા (Gadhada) તાલુકાના માલપરા ગામમાં અકસ્માત થયો હતો. આ અકસ્મતાને લઈને અત્યારે મહત્વની સમાચાર સામે આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: યુવા કૌશલ્ય દિવસે ગુજરાત ફર્સ્ટે પ્રસારિત કર્યો હતો અહેવાલ, હવે રાજ્ય સ્તરે લેવાઈ નોંધ

Tags :
Advertisement

.