મુંબઈમાં પહોંચ્યો બુરખા વિવાદ, કોલેજમાં બુરખો પહેરીને પ્રવેશવા પર પ્રતિબંધ
ગત વર્ષે કર્ણાટકથી શરૂ થયેલો હિજાબ વિવાદ હવે મુંબઈની એક કોલેજમાં પણ જોવા મળી રહ્યો છે. મુંબઈના ચેમ્બુરની એક કોલેજે બુધવારે તેની ડ્રેસ પોલિસીને ટાંકીને કેમ્પસમાં બુરખા, હિજાબ અને સ્કાર્ફ સાથે પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ બાબતની જાણ થતાં...
ગત વર્ષે કર્ણાટકથી શરૂ થયેલો હિજાબ વિવાદ હવે મુંબઈની એક કોલેજમાં પણ જોવા મળી રહ્યો છે. મુંબઈના ચેમ્બુરની એક કોલેજે બુધવારે તેની ડ્રેસ પોલિસીને ટાંકીને કેમ્પસમાં બુરખા, હિજાબ અને સ્કાર્ફ સાથે પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ બાબતની જાણ થતાં જ કેટલીક વિદ્યાર્થીનીઓના સંબંધીઓએ કોલેજની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
Advertisement