Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dubai Aquarium માં ભારતીય પત્રકારની શરમજનક હરકત, જલપરીને Kiss....

Reporter એ દુબઈના Aquarium માં કરી શરમજનક હરકત જલપરીને Reporter એ કિસ કરવાની કરી કોશિશ આ ઘટનાના માધ્યમથી Journalist એક મજાક કરવા માગે છે Bihar Reporter Viral Video : દેશ-દુનિયામાં ચાલી રહેલા તમામ માહિતીઓને આ આધુનિક યુગમાં સોશિયલ મીડિયા...
dubai aquarium માં ભારતીય પત્રકારની શરમજનક હરકત  જલપરીને kiss
  • Reporter એ દુબઈના Aquarium માં કરી શરમજનક હરકત
  • જલપરીને Reporter એ કિસ કરવાની કરી કોશિશ
  • આ ઘટનાના માધ્યમથી Journalist એક મજાક કરવા માગે છે

Bihar Reporter Viral Video : દેશ-દુનિયામાં ચાલી રહેલા તમામ માહિતીઓને આ આધુનિક યુગમાં સોશિયલ મીડિયા સહિત પત્રકારો દુનિયાના દરેક નાગરિકો સુધી પહોંચાડે છે. ત્યારે દરેક Journalist નું સંવેદનશીલ સાથે પડકારકદાયક પણ હોય છે. તેમાં પણ જે પત્રકારત્વ ક્ષેત્રમાં કામ કરતા Reporter નું કામ ઘટનાસ્થળની મુલાકાત લઈને દરેક ઘટનાની સંપૂર્ણ માહિતી અને તથ્યો નાગરિકો સુધી પહોંચાડવાના સમયે તેમનો જીવ પણ જોખમમાં મૂકાય છે. પરંતુ હવે, સોશિયલ મીડિયના યુગમાં પત્રકારત્વ એક સામાન્ય વ્યવસાય થઈ ગયો છે. સામાન્ય માણસ પણ કેમેરા અને માઈકને હાથમાં લઈ રિપોર્ટિંગ કરવા નીકળી પડે છે.

Advertisement

Reporter એ દુબઈના Aquarium માં કરી શરમજનક હરકત

દુબઈમાંથી એક બિહારના Reporter નો એક વીડિયો સામે આવ્યો છે. ત્યારે આ વીડિયો જોઈને દરેક લોકો ચોંકી ગયા છે. તે ઉપરાંત Reporter તરીકે આ પ્રકારનું વર્તન અમાન્ય ઉપરાંત કાયદાકીય રીતે ગેરકાનૂની માનવામાં આવે છે. આ Reporter ને ભારત સહિત અનેક લોકોની નિંદાનો સામનો કરવો પડ્યો છે. કારણ કે... બિહારના એક Reporter એ દુબઈમાં આવેલા Dubai Aquarium અને Underwater Zoo માં આવેલી એક જલપરીને કિસ કરવાની કોશિશ કરી છે. ત્યારે બિહારના Reporterના હાથમાં એક માઈક ન્યૂઝ ચેનલનું માઈક પણ હતું. ત્યારે આ સંપૂર્ણ ઘટના તેની સાથે આવેલા કેમેરા મેને કેદ કરી હતી.

આ પણ વાંચો: Dubai ના અરબે પત્નીની બીચ ઉપર બિકીની પહેરવાની ઈચ્છા આ રીતે પૂર્ણ કરી...

Advertisement

જલપરીને Reporter એ કિસ કરવાની કરી કોશિશ

બિહારના Journalist એ ઓન કેમેરા જ આ Dubai Aquarium અને Underwater Zoo માં રહેલી જલપરીને કિસ કરવાની કોશિશ કરી હતી. ત્યારે Aquarium માં હાજર જલપરીએ પાણીની અંદર આ Journalist થી દૂર જતી રહી હતી. ત્યારે આ સંપૂર્ણ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયોમાં જોઈ શકાય છે, Journalist આ જલપરી સાથે વાત કરતા અનેકવાર તેને કિસ કરવાની કોશિશ કરે છે. પરંતુ જલપરી તેનાથી દૂર જતી રહે છે. તે ઉપરાંત Journalist જણાવે છે કે, હું પણ તમારી સાથે પાણીમાં આવવા માગું છું.

Advertisement

આ ઘટનાના માધ્યમથી Journalist એક મજાક કરવા માગે છે

જોકે આ ઘટનાના માધ્યમથી Journalist એક મજાક કરવા માગે છે. પરંતુ સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તે ઉપરાંત આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં Journalist ને અનેક લોકો નિંદાને પાત્ર ગણાવી રહ્યા છે. કારણ કે... લોકો કહી રહ્યા છે, આ પ્રકારનું વર્તન ભારત અને તેના નાગરિકોની વિશ્વ સ્તરે ખરાબ છાપ ઉભી કરી શકે છે. ત્યારે એક યૂઝર્સે લખ્યું છે કે, આ પત્રકારિતા છે કે પછી પરીકશા?

આ પણ વાંચો: Israel ના હુમલાની ખબર આપતા પત્રકાર પર પડી મિસાઈલ, જુઓ વીડિયો

Tags :
Advertisement

.