Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhool Bhulaiyaa 3 થી ફરી એકવાર બોલીવૂડ સાથે સિનેમાઘરોમાં ફેલાશે મંજુલિકાનો ખૌફ!

Bhool Bhulaiyaa 3 ના ટીઝરમાં તમામ દ્રશ્યો તમને સ્તબ્ધ કરી મુકશે આ સંપૂર્ણ Bhool Bhulaiyaa 3 નું ટીઝર આશ્ચર્યજનક લાગે છે આ ફિલ્મ 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે Bhool Bhulaiyaa 3 teaser : શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ...
bhool bhulaiyaa 3 થી ફરી એકવાર બોલીવૂડ સાથે સિનેમાઘરોમાં ફેલાશે મંજુલિકાનો ખૌફ
  • Bhool Bhulaiyaa 3 ના ટીઝરમાં તમામ દ્રશ્યો તમને સ્તબ્ધ કરી મુકશે
  • આ સંપૂર્ણ Bhool Bhulaiyaa 3 નું ટીઝર આશ્ચર્યજનક લાગે છે
  • આ ફિલ્મ 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે

Bhool Bhulaiyaa 3 teaser : શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી 2 ની સફળતા બાદ હવે વધુ એક હોરર કોમેડી ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમાલ મચાવવા માટે તૈયાર છે. તો Kartik aaryan એની આગામી ફિલ્મ Bhool Bhulaiyaa 3 નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. તે Kartik aaryan એ ફરી એકવાર રૂહ બાબા બનીને ભૂત સાથે લડવા માટે તૈયાર છે. તે ઉપરાંત Kartik aaryan એ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે.

Advertisement

Bhool Bhulaiyaa 3 ના ટીઝરમાં તમામ દ્રશ્યો તમને સ્તબ્ધ કરી મુકશે

Bhool Bhulaiyaa 3 નું ટીઝર માત્ર 10 સેકેન્ડની અંદર તમારા રુંવાડા ઉભા કરી નાખે છે. Bhool Bhulaiyaa 3 ના ટીઝરમાં તમામ દ્રશ્યો તમને સ્તબ્ધ કરી મુકશે. તે સાથે હવે, આ ફિલ્મમાં આગળ શું થશે તેને લઈ દિલ અને દિમાગ પર કુતૂહલ જાગશે. જોકે Bhool Bhulaiyaa 3 ના ટીઝરમાં સૌ પ્રથમ એક કાળું સિંહાસન દેખાય છે અને મંજુલિકાનો અવાજ ગુંજતો જોવા મળે છે. અને ત્યારે મંજુલિકા બોલે છે કે, લોહી ચૂસતી ચૂડેલ... બુદ્ધિહીન મૂર્ખ... મારું સિંહાસન તેને આપી દીધું? પછી એક અદ્રશ્ય આત્મા રાજાને ખેંચી જતી બતાવવામાં આવે છે અને પછી સિંહાસનને આગ લાગી જાય છે.

આ પણ વાંચો: B Grade Films ની આ અભિનેત્રીને દારૂ પીવડાવીની ડાયરેક્ટરે શરીરસુખ માણી....

Advertisement

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

આ સંપૂર્ણ Bhool Bhulaiyaa 3 નું ટીઝર આશ્ચર્યજનક લાગે છે

ત્યારે Kartik aaryan એનો અવાજ સંભળાય છે. અને Kartik aaryan એ કહે છે કે, શું તમને લાગે છે કે વાર્તા પૂરી થઈ ગઈ છે? દરવાજા હંમેશા બંધ રહે છે, એટલે કે એક દિવસ તે ફરીથી ખોલી શકાય. પછી ડાકણ બની ગયેલી વિદ્યા બાલન ગુસ્સાથી સિંહાસન ઉપાડે છે. ત્યારે આ સંપૂર્ણ Bhool Bhulaiyaa 3 નું ટીઝર આશ્ચર્યજનક લાગે છે. તે ઉપરાંત તેની સાથે અનેક ફિલ્મના રહસ્યો પણ જોડાયેલા છે. ત્યારે લોકો આ ફિલ્મમાં આગળ શું ટ્વીસ્ટ આવશે, તેની રાહ જોઈને બેઠા છે.

Advertisement

આ ફિલ્મ 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે

Bhool Bhulaiyaa 3 ની વાર્તા આકાશ કૌશિક અને અનીસ બઝમીએ લખી છે. તે ઉપરાંત અનીસ બઝમીએ તેનું નિર્દેશન કર્યું છે. ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર અને મુરાદ ખેતાનીએ તેનું નિર્માણ કર્યું છે. ફિલ્મમાં Kartik aaryan એ, વિદ્યા બાલન અને તૃપ્તિ ડિમરી ઉપરાંત માધુરી દીક્ષિત, વિજય રાજ, મનીષ વાધવા, રાજેશ શર્મા, સંજય મિશ્રા, અશ્વિની કાલસેકર અને રોઝ સરદાના પણ મહત્વની ભૂમિકામાં છે. રિપોર્ટ્સનું માનીએ તો અક્ષય કુમાર આ ફિલ્મમાં ડૉ. આદિત્ય શ્રીવાસ્તવના રોલમાં કેમિયો કરશે. આ ફિલ્મ 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો: Porn Star Riya નીકળી બાંગ્લાદેશી..વાંચો તેની કુંડળી

Tags :
Advertisement

.