Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharat Ratna : આ વર્ષે ભારત રત્ન માટે 5 લોકોના નામની જાહેરાત

Bharat Ratna : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ શુક્રવારે જાહેરાત કરી કે ભૂતપૂર્વ વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવ (PV Narasimha Rao) અને ચૌધરી ચરણ સિંહ (Chaudhary Charan Singh) તેમજ કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથન (MS Swaminathan) ને દેશના...
Advertisement

Bharat Ratna : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ શુક્રવારે જાહેરાત કરી કે ભૂતપૂર્વ વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવ (PV Narasimha Rao) અને ચૌધરી ચરણ સિંહ (Chaudhary Charan Singh) તેમજ કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથન (MS Swaminathan) ને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ભારત રત્ન (Bharat Ratna) આપવામાં આવશે. અગાઉ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કર્પૂરી ઠાકુર અને લાલકૃષ્ણ અડવાણીને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. આ પહેલીવાર છે જ્યારે એક વર્ષમાં 5 લોકોને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ 1999માં તે ચાર લોકોને આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - બાબા સિદ્દીકીએ છોડ્યો Congress નો સાથે, આપી દીધું રાજીનામું

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

UPSC સિવિલ સર્વિસીસ માટે આવતીકાલે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જાણો પરીક્ષાની તારીખ

featured-img
Top News

રાજકારણ ગરમાયું! કેબિનેટ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું ‘મારે કેબિનેટ છોડવું પડશે’

featured-img
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે સંજય રોય માટે મૃત્યુદંડની માંગણી પર સ્વતઃ સંજ્ઞાન લીધું; આવતીકાલે સુનાવણી

featured-img
video

Suart : વિદ્યાર્થિનીનાં આપઘાત પાછળ કોણ જવાબદાર ? પરિવારનો ગંભીર આરોપ

featured-img
રાષ્ટ્રીય

'બંધારણને લઈ પ્રિયંકા ગાંધીના ભાજપ અને RSS પર આકરા પ્રહાર,' કહ્યું, સરકાર રાહુલથી ડરે છે

featured-img
રાષ્ટ્રીય

BJP ના જ ધારાસભ્યએ સરકાર પર ઉઠાવ્યા સવાલ! કહ્યું મારા ફંડના 7 કરોડ રૂપિયા ક્યાં ગયા?

×

Live Tv

Trending News

.

×