સ્કૂલ ગર્લ્સ વચ્ચે બથ્થમ બથ્થી,એકબીજાના વાળ ખેંચી કરી મારા-મારી , જુઓ આ Video
આજકાલ સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થતાં હોય છે. ત્યારે કયો વિડીયો ક્યારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી. તેમાં પણ આજકાલ રમુજી વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. જે યુઝરનું ધ્યાન ખેંચે છે. ત્યારે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. આ વિડીયો એક સ્કૂલની ત્રણ છોકરીઓ વચ્ચેની લડાઈનો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વિડીયો કાનપુરની એક ફેમસ સ્કૂલનો હોવાનું જણાà
આજકાલ સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થતાં હોય છે. ત્યારે કયો વિડીયો ક્યારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી. તેમાં પણ આજકાલ રમુજી વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. જે યુઝરનું ધ્યાન ખેંચે છે. ત્યારે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે.
આ વિડીયો એક સ્કૂલની ત્રણ છોકરીઓ વચ્ચેની લડાઈનો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વિડીયો કાનપુરની એક ફેમસ સ્કૂલનો હોવાનું જણાવી રહ્યા છે.
Advertisement
આ વિડીયોમાં સ્કૂલ યુનિફોર્મ પહેરેલી ત્રણ સ્કૂલની વિદ્યાર્થિનીઓ હિંસક રીતે એકબીજાના વાળ ખેંચતી અને એકબીજાને મુક્કો મારતી જોવા મળે છે. તેઓ આક્રમક રીતે એકબીજા પર આરોપ લગાવીને લડી રહી હતી અન્ય છોકરીઓ તેમને લડાઈ બંધ કરવાનું કહેતી જોવા મળી રહી હતી.
આ વિડીયોને અત્યાર સુધીમાં 85 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વિડીયો 300થી વધુ રીટ્વીટ સાથે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. છોકરીઓ વચ્ચેની આ લડાઈ પાછળનું કારણ જાણવા માટે લોકો ઉત્સુક છે, જ્યારે કેટલીક ક્લિપ્સ જોયા પછી તેનો ભરપૂર આનંદ લે છે.