Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે B20 Summit ને કરશે સંબોધિત

B20 Summit India: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બિઝનેસ 20 (B20) કોન્ફરન્સને સંબોધિત કરશે. આ સંમ્મેલનમાં વિશ્વભરના નીતિ નિર્માતાઓ, વ્યાપારી નેતાઓ અને નિષ્ણાતોને વિચાર-વિમર્શ કરવા અને ચર્ચા કરવા આમંત્રણ અપાયું છે. G20માં પ્રસ્તુત કરવા માટે B20માં 54 ભલામણો અને 172 નીતિગત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે b20 summit ને કરશે સંબોધિત

B20 Summit India: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બિઝનેસ 20 (B20) કોન્ફરન્સને સંબોધિત કરશે. આ સંમ્મેલનમાં વિશ્વભરના નીતિ નિર્માતાઓ, વ્યાપારી નેતાઓ અને નિષ્ણાતોને વિચાર-વિમર્શ કરવા અને ચર્ચા કરવા આમંત્રણ અપાયું છે. G20માં પ્રસ્તુત કરવા માટે B20માં 54 ભલામણો અને 172 નીતિગત કાર્યવાહી સામેલ છે.

Advertisement

ઉદ્યોગક્ષેત્રના લોકો થશે સામેલ

આ સમ્મેલનમાં દુનિયાભરના લગભગ 1700 ઉદ્યોગક્ષેત્રના લોકો અને તજજ્ઞો સામેલ થશે. ત્રણ દિવસિય આ સમ્મેલનની શરૂઆત 25 ઓગસ્ટના થઈ હતી. B20 નું મંચ વૈશ્વિક વેપાર સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. તેને 2010માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. G20 સમ્મેલન આગામી મહિને થશે. B20નો વિષય દરેક વ્યવસાયિકો માટે જવાબદાર, ત્વરિત, નવીન, ટકાઉ અને ન્યાયસંગત પહોંચ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે.

શિક્ષણ મંત્રીએ કર્યું સંબોધન

શનિવારે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સમ્મેલનને સંબોધિત કર્યું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે શિક્ષણને ઉભરતી અનિવાર્યતાઓ અનુરૂપ બનાવવા વિષય પર B20 સમ્મેલનને સંબોધિત કરતા કહ્યું કે, શિક્ષણ તે માતૃત્વ છે જે દરેક વિકાસને ગતિ આપશે.

Advertisement

આ પણ વાંચો : PM NARENDRA MODI આજે કરશે MANN KI BAAT, આ મુદ્દે કરી શકે છે ચર્ચા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

Tags :
Advertisement

.