Bhavi Darshan: આ રાશિના જાતકોને આજે આર્થિક રોકાણ કરવું ફાયદાકારક રહેશે
પંચાંગ: Bhavi Darshan
તારીખ: 19 જૂલાઇ 2024, શુક્રવાર
તિથિ: અષાઢ સુદ તેરસ
નક્ષત્ર: મૂલ
યોગ: ઇંદ્ર
કરણ: તૈતિલ
રાશિ: ધન (ભ, ધ, ફ, ઢ)
દિન વિશેષ:
રાહુકાળઃ 11:06 થી 12:46 સુધી
અભિજીત મુહૂર્તઃ 12:19 થી 13:12 સુધી
વિજય મુહૂર્તઃ 15:00 થી 15:54 સુધી
***********************
મેષ (અ,લ,ઈ)
તમે કરેલા તમામ કાર્ય સફળ થશે
વેપારમાં થોડી મંદી રહે
પરિવારમાં મતભેદ થવાની સંભાવના
દાંતના દુખાવાની સમસ્યા રહે
ઉપાયઃ કુળદેવીને લાપસી અર્પણ કરવી
શુભરંગઃ સોનેરી
શુભમંત્રઃ ૐ ઐં ક્લીં સૌ:।
વૃષભ (બ,વ,ઉ)
નોકરીના સ્થળે જવાબદારીમાં સામાન્ય વધારો
ભાઈ તરફથી સારું સુખ જણાય
આર્થિક લાભની સારી તકો મળે
ધાર્મિક કાર્યોમાં મન પરોવાય
ઉપાયઃ વેપારક્ષેત્રે તાગરનો ધૂપ કરવો
શુભરંગઃ કાળો
શુભમંત્રઃ ૐ ઐં ક્લીં શ્રીં।
મિથુન (ક,છ,ઘ)
વડીલોથી સારા લાભની સંભાવના
મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખવી
પગ અને કમરના દર્દમાં સંભાળવું
વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે
ઉપાયઃ વેપારક્ષેત્રે સહકર્મીઓને જમાડવા
શુભરંગઃ લાલ
શુભમંત્રઃ ૐ ક્લીં ઐં સૌ:।
કર્ક (ડ,હ)
આર્થિક રોકાણ માટે ઉત્તમ દિવસ
માનસિક તણાવથી પરેશાની વધે
લોભ લાલચમાં આવીને કોઈ કામ કરવું નહીં
સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો
ઉપાયઃ ગરીબોને ગુલાબજાંબુ આપવા
શુભરંગઃ ક્રીમ
શુભમંત્રઃ ૐ હિરણ્યગર્ભાય અવ્યક્ત રૂપીણે નમઃ।
સિંહ (મ,ટ)
આર્થિક બાબતે ઉતાર-ચઢાવ અનુભવાય
ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહે
નાણાકીય પક્ષ સારો રહેશે
જૂના મિત્રોને મળવાનું થાય
ઉપાયઃ શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગઃ વાદળી
શુભમંત્રઃ ૐ ક્લીં બ્રહ્મણે જગદાધારાય નમઃ।
કન્યા (પ,ઠ,ણ)
સમયનો યોગ્ય ઉપયોગ કરવો
ઉદાસીન વાતાવરણથી દૂર રહેવું
વેપારમાં યોગ્ય વ્યવસ્થા રહે
વેપારમાં સફળતા મેળવાની યોગ્ય તકો મળે
ઉપાયઃ લોટથી કીડીયારું પૂરવું
શુભરંગઃ પીળો
શુભમંત્રઃ ૐ ગં ગણપતયે નમઃ।
તુલા (ર,ત)
દિનચર્યામાં કંઈક નવીનતાનો પ્રયાસ કરશો
વ્યવસાયમાં સફળતા મળે
પેટની સમસ્યાઓથી રાહત મેળવો
વિદ્યાર્થીવર્ગ માટે ઉત્તમ દિવસ
ઉપાયઃ કીડીઓને ખાંડ ખવડાવવી
શુભરંગઃ લીલો
શુભમંત્રઃ ૐ તત્વ નિરંજનાય નમઃ।
વૃશ્ચિક (ન,ય)
ધન સંબંધી કાર્યો ઉકેલાય
ધારેલું કાર્ય પૂર્ણ થાય
જમીન-મકાનથી ફાયદો
વિચારોમાં દિવસ પસાર થાય
ઉપાયઃ વેપારસ્થાને કપૂરનો ધૂપ કરવો
શુભરંગઃ જાંબલી
શુભમંત્રઃ ૐ નમો હનુમતે ભયભંજનાય સુખં કુરૂ ફટ્ સ્વાહા।
ધન (ભ,ધ,ફ,ઢ)
નવી નોકરીની તક મળે
નવી વ્યક્તિનું આગમન થાય
લગ્નયોગ પ્રબળ બને
કીમતી વસ્તુનું ધ્યાન રાખવું
ઉપાયઃ ચોખાનું દાન કરવું
શુભરંગઃ સોનેરી
શુભમંત્રઃ ૐ નમો ભગવતે વાસુદેવાય।
મકર (ખ,જ)
લાભકારક દિવસ રહે
તમારું સન્માન થાય
મતભેદ નહીં થાય તેનું ધ્યાન રાખવું
આવડતથી ફાયદો થતો જાણાય
ઉપાયઃ શુક્રસ્તોત્રના પાઠ કરવા
શુભરંગઃ રાખોડી
શુભમંત્રઃ ૐ નમ: શિવાય।
કુંભ (ગ,શ,સ,ષ)
માતા-પિતાના આશીર્વાદથી લાભ થાય
સામાજિક કાર્ય પૂર્ણ થાય
કામનો બોજો ઓછો થાય
મગજ પર કાબુ રાખવો
ઉપાયઃ વેપારસ્થાને હનુમાન ચાલીસાના પાઠ કરવા
શુભરંગઃ રાતો
શુભમંત્ર: ૐ ઉપેન્દ્રાય નમઃ।
મીન (દ,ચ,ઝ,થ)
મહત્વકાંક્ષાઓથી કંપનીઓને ફાયદો
બોસ સાથે સંબંધો બગાડશો નહીં
શોખ પર જરૂર કરતાં વધારે ધનખર્ચ થાય
પેટમાં દુખાવાની ફરિયાદ થઈ શકે
ઉપાયઃ મહાલક્ષ્મીજીની પૂજા કરવી
શુભરંગઃ વાદળી
શુભમંત્રઃ ૐ પાશદણ્ડં ભુજવ્દયં યમં મહિષ વાહનમ્। યમં નીલં ભજે ભીમં સુવર્ણ પ્રતિમાગતમ્ ||