Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજના સમયમાં કોઈ પણ પુરુષ એક સાચો The Man નથી: Salman Khan

Salim-Javed ની જોડીએ 25 ફિલ્મોમાં સાથે કામ કર્યું પોતાના અંગત જીવનના અનુભવોને કાગળ પર ઉતાર્યા આજના સમયમાં દરેક પુરુષ The Man નથી બનવા માગતા Angry Young Man: The Salim Javed Story ની પ્રથમ ઝલક આપણી સામે આવી છે. એટલે...
આજના સમયમાં કોઈ પણ પુરુષ એક સાચો the man નથી  salman khan
Advertisement
  • Salim-Javed ની જોડીએ 25 ફિલ્મોમાં સાથે કામ કર્યું

  • પોતાના અંગત જીવનના અનુભવોને કાગળ પર ઉતાર્યા

  • આજના સમયમાં દરેક પુરુષ The Man નથી બનવા માગતા

Angry Young Man: The Salim Javed Story ની પ્રથમ ઝલક આપણી સામે આવી છે. એટલે કે... Angry Young Men નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત Angry Young Men ને લઈ એક ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે Angry Young Men માં Salim-Javed ની જોડીએ જે 70ના દાયકામાં બોલીવૂડ પર પોતાની કલમ અને વાર્તા વડે ધૂમ મચાવી હતી, તે ઉપરાંત અન્ય રોમાંચક કિસ્સાઓને આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા છે. જોકે Angry Young Men એક ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ છે.

Salim-Javed ની જોડીએ 25 ફિલ્મોમાં સાથે કામ કર્યું

જોકે Salim-Javed ની જોડીએ બોલૂવીડની 25 ફિલ્મોમાં એકસાથે મળીને કામ કર્યું હતું. જેમાંથી 22 ફિલ્મોએ સિનેમાઘરોમાં એ રીતે રાજ કર્યું હતું, જાણે એક રાજા કોઈ દેશ પર વર્ષો સુધી રાજ કરે છે. કારણ કે... આજે પણ Salim-Javed એ બનાવેલી ફિલ્મોની પ્રશંસા અને ઉદાહરણો આજે પણ સાંભળવા મળે છે. Angry Young Men ના ટીઝરમાં ઋતિક રોશન, શબાના આઝમી, શત્રુધ્ન સિંહા અને અમિતાભ બચ્ચન ઉપારાંત અન્ય અભિનેતાઓ અને કાલાકારો Salim-Javed ની જોડી વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Tripti Dimri ની છ વર્ષ પહેલાં ફ્લોપ ગયેલી ફિલ્મે ટંકશાળ છલકાવી

Advertisement

પોતાના અંગત જીવનના અનુભવોને કાગળ પર ઉતાર્યા

Angry Young Man ના ટીઝર માટે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેની કમાન સલમાન ખાને સંભાળી હતી. આ કાર્યક્રમના વક્તા પણ સલમાન ખાન રહ્યા હતાં. ત્યારે સલમાન ખાને આ ખાસ અવસર પણ જણાવ્યું હતું કે, બોલીવૂડમાં અનેક લોકો લેખક બનીને આવે છે. પરંતુ Salim-Javed એ પોતાના અંગત જીવનના અનુભવોને કાગળ પર ઉતાર્યા હતાં. તેમની આસપાસ જોવા મળતી દરેક પ્રકારની ઘટનાને તેમણે સિનેમાઘરો સુધી પહોંચાડી હતી.

આજના સમયમાં દરેક પુરુષ The Man નથી બનવા માગતા

સલમાન ખાને વધુમાં કહ્યું કે, ભગવાને અનેક પુરુષો બનાવ્યા છે, પરંતુ આજના સમયમાં દરેક પુરુષ એક સાચો The Man નથી બનવા માગતો. કારણ કે... તે એક સાચા મર્દને ઓળખતો નથી. જ્યારે Salim-Javed એ જીવન અને સિનેમાઘરોમાં એક સાચા મર્દ તરીકે ઉભરી આવ્યા છે. અને તેઓ આ હંમેશા એક Angry Young Man રહેશે. તમને જણાવી દઈએ કે, Salim-Javed એ સાથે મળીને જંજીર, ડોન , દીવાર અને ત્રિશુલ જેવી અનેક હિટ ફિલ્મો આપી છે.

આ પણ વાંચો: 34 દિવસથી ભૂખ્યા છે ગુરુચરણ 'સોઢી', માથે થઈ ગયું છે 1 કરોડ 20 લાખ રૂપિયાનું દેવું

Tags :
Advertisement

Related News

featured-img
મનોરંજન

Farah Khan : બૉલીવુડની ટોપની કોરિયગ્રાફર અને ડિરેક્ટર

featured-img
મનોરંજન

Manna Dey : આ હતા રાજકપૂરના મન્ના ડે અને મન્ના ડેના રાજકપૂર

featured-img
મનોરંજન

Game Changer Review: રામ ચરણે ગેમ પલટી, દર્શકોને કહાનીના 'રાજ' ગમ્યા!

featured-img
મનોરંજન

L&T ચેરમેનના '90 કલાક કામ' અંગેનાં નિવેદન બાદ રોષે ભરાઈ Deepika Padukone ! કહ્યું- આટલા ઊંચા..!

featured-img
મનોરંજન

આ અભિનેત્રી સુંદર ચહેરા માટે મોઢા પર લગાવે છે થૂંક, જણાવ્યા ખાસ ફાયદા

featured-img
મનોરંજન

ઈમરજન્સીના વિવાદોથી થાકી Kangana Ranaut! ક્યારેય રાજકીય ફિલ્મ ન બનાવવાનો કર્યો નિર્ણય

Trending News

.

×