Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાઈકોર્ટની ફટકાર બાદ AMC હરકતમાં

અમદાવાદ હાઈકોર્ટના આદેશ બાદ AMC હરકતમાં આવી ગયું છે.શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં જાહેર માર્ગો તેમજ ફૂટપાથ પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાઈકોર્ટે 7 નવેમ્બર સુધી રિપોર્ટ રજુ કરવા આદેશ કર્યો છે.અને 14 અધિકારીઓને...

અમદાવાદ હાઈકોર્ટના આદેશ બાદ AMC હરકતમાં આવી ગયું છે.શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં જાહેર માર્ગો તેમજ ફૂટપાથ પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાઈકોર્ટે 7 નવેમ્બર સુધી રિપોર્ટ રજુ કરવા આદેશ કર્યો છે.અને 14 અધિકારીઓને CNCDની કામગીરી પર સીધી નજર રાખવા માટે મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યા છે.

Advertisement

Tags :
Advertisement

.