Ahmedabad Iscon Bridge Accident : 10-10 પરિવારો આજે ભૂખ્યાં સૂઇ જશે અને આ જોઇ લો!
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં મોત 10 લોકોના ભોગલેનાર હોટલમાં મોંઘી દાટ થાળીનો સ્વાદ લેતા પિતા પુત્ર ને આજે અમદાવાદનાં પોલીસ સ્ટેશનમાં સાદું સરકારી ભોજન આપવામાં આવ્યું હતું. ડાયનિંગ ટેબલ પર બેસીને જમતા લોકો આજે જમીન પર બેસીને જમી રહ્યા...
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં મોત 10 લોકોના ભોગલેનાર હોટલમાં મોંઘી દાટ થાળીનો સ્વાદ લેતા પિતા પુત્ર ને આજે અમદાવાદનાં પોલીસ સ્ટેશનમાં સાદું સરકારી ભોજન આપવામાં આવ્યું હતું. ડાયનિંગ ટેબલ પર બેસીને જમતા લોકો આજે જમીન પર બેસીને જમી રહ્યા છે તેનું કારણ છે તેઓની કરતૂત.
Advertisement