Porbanadar માં કરાઈ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી
Porbanadar: પોરબંદરમાં 78માં સ્વતંત્રા દિવસની ઉજવણીના ભગરૂપે શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા 25 વર્ષથી સમુદ્રમાં ધ્વજ વંદન કરવામાં આવે છે, ભારે તોફાની મોજા હોવા છતા સમુદ્રમાં ધ્વજ લહેરાવવાની પ્રથા યથાવત રાખી છે.પોરબંદરના શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના...
Advertisement
Porbanadar: પોરબંદરમાં 78માં સ્વતંત્રા દિવસની ઉજવણીના ભગરૂપે શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા 25 વર્ષથી સમુદ્રમાં ધ્વજ વંદન કરવામાં આવે છે, ભારે તોફાની મોજા હોવા છતા સમુદ્રમાં ધ્વજ લહેરાવવાની પ્રથા યથાવત રાખી છે.પોરબંદરના શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે સંસ્થાના મેમ્બરો મધ દરિયે ધ્વજ લહેરાવી રાષ્ટ્રગીત ગાઈ ધ્વજને સલામી આપે છે.
Advertisement
Advertisement