Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લદ્દાખથી જાપાન સુધી થરથરી ઉઠી ધરતી, ભૂકંપના તીવ્ર આંચકાથી સુનામીની ચેતવણી

રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે તેનાથી પણ એક ખતરનાક સમાચાર સામે આવ્યા છે. જી હાં જાપાનમાં તિવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિચ્ગર સ્ક્લેર પર 7.3ની તીવ્રતા માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા સાથે જાપાનમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. તો સાથે સાથે ભારતમાં પણ ભૂંકપના તિવ્ર આંચકા અનુભવાયા છે. લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપà
લદ્દાખથી
જાપાન સુધી થરથરી ઉઠી ધરતી  ભૂકંપના તીવ્ર આંચકાથી સુનામીની ચેતવણી
Advertisement

રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે
તેનાથી પણ એક ખતરનાક સમાચાર સામે આવ્યા છે. જી હાં જાપાનમાં તિવ્ર ભૂકંપના આંચકા
અનુભવાયા છે.
જાપાનમાં
ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિચ્ગર સ્ક્લેર પર
7.3ની તીવ્રતા માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા
સાથે જાપાનમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. તો સાથે સાથે ભારતમાં પણ
ભૂંકપના તિવ્ર આંચકા અનુભવાયા છે. લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની
તીવ્રતા રિક્ટર સ્કેલ પર
5.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ લદ્દાખમાં મોડી સાંજે 7.05 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

 

An earthquake of magnitude 5.2 occurred in Ladakh, at around 7:05 pm today, as per National Center for Seismology.

— ANI (@ANI) March 16, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement

ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી
ગયા હતા. આ ભૂકંપના આફ્ટરશોક્સમાં કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની જાણ થઈ નથી.
જો કે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક હવામાન વિભાગના અધિકારીઓએ
જણાવ્યું કે ભૂકંપની ઊંડાઈ
110 કિમી, રેખાંશ 75.18 પૂર્વ અને અક્ષાંશ 36.01 ઉત્તરમાં હતી.

Advertisement

ભૂકંપના આંચકા શા માટે અનુભવાય છે?

An earthquake of magnitude 7.1 occurred 297km Northeast of Tokyo, Japan, at around 8.06 pm today, as per National Center for Seismology.

— ANI (@ANI) March 16, 2022

" title="" target="">javascript:nicTemp();

તમને જણાવી દઈએ કે પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટો વધુ
અથડાય છે
,
તે ઝોનને ફોલ્ટ
લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે
, પ્લેટોના ખૂણાઓ વળી જાય છે. જ્યારે વધુ દબાણ
વધે છે
,
ત્યારે પ્લેટો
તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી કાઢે છે અને વિક્ષેપ
પછી ભૂકંપના આંચકા અનુભવાય છે.

Tags :
Advertisement

Related News

featured-img
video

Mehsana : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કડીમાં નવી મેડિકલ કોલેજ, હોસ્પિટલનું ભૂમિપૂજન

featured-img
video

Arvalli માં ખાખી વર્દીને શર્મસાર કરતા દ્રશ્યો, આવા Police કર્મી ખાખી વર્દી પર ડાઘ લગાવે છે!

featured-img
video

Ahmedabad: Palladium Mall બહાર સરાજાહેર આતંકના દ્રશ્યો, અસામાજિક તત્વોમાં ખાખીનો કોઈ ખૌફ નથી?

featured-img
video

Asharam Case ના સાક્ષી અમૃત પ્રજાપતિની થઈ હતી હત્યા, શું હતી તેની ભૂમિકા?

featured-img
video

Surat Crime: ફરી એકવાર શંકાએ એક પરિવાર કર્યો વેરવિખેર, પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિની ધરપકડ!

featured-img
video

Sabarkantha : ગોપાલ કંપનીનાં ગાંઠિયાનાં પેકેટમાંથી તળાઈ ગયેલી મૃત ઉંદરડી નીકળી

×

Live Tv

Trending News

.

×