ગુજરાતમાં કોરોનાના નવા 144 કેસ નોંધાયા, અમદાવાદમાં 38 કેસ
ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona)નવા કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 21 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 144 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસ 1096 થયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. જ્યારે કોરોનાથી આજે 159 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાથી આજે એક પણ મૃત્યુ થયું નથી. કોરોનાના નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 37,(Ahmedabad) સુરતમાં 36, વડોદરામાં 15, ગાંધીનગરમાં 08, બનાસકાંઠામા
Advertisement
ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona)નવા કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 21 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 144 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસ 1096 થયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. જ્યારે કોરોનાથી આજે 159 દર્દીઓ સાજા થયા છે.
જ્યારે કોરોનાથી આજે એક પણ મૃત્યુ થયું નથી. કોરોનાના નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 37,(Ahmedabad) સુરતમાં 36, વડોદરામાં 15, ગાંધીનગરમાં 08, બનાસકાંઠામાં 04, રાજકોટમાં 04, ગાંધીનગરમાં 03, કચ્છમાં 03, નવસારીમાં 03, પંચમહાલમાં 03, સાબરકાંઠામાં 03, સુરત જિલ્લામાં 03, વલસાડમાં 03, અમરેલીમાં 02, ભરૂચમાં 02, નર્મદામાં 02, રાજકોટ જિલ્લામાં 02, વડોદરા જિલ્લામાં 02, અમદાવાદ જિલ્લામાં 01, આણંદમાં 01, ભાવનગર જિલ્લામાં 01, ભાવનગરમાં 01, છોટા ઉદેપુરમાં 01, ગીર સોમનાથમાં 01, જામનગરમાં 01, મહેસાણામાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.
ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેના કારણે તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્માચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાને એક પણ દર્દીનું મોત થયુ નથી .એકટિવ કેસોમાં 06 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1090 દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે.
Advertisement
Advertisement