Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Japan ની આ મહિલા બની વિશ્વમાં સૌથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિ

Tomiko Itooka nursing home માં રહે છે Tomiko Itooka અનેક રોમાંચિક કાર્યો કર્યા છે આ લોકોએ 100 વર્ષ કરતા વધુ વય ધરાવતા હતાં World's Oldest Living Person: તાજેતરમાં 117 વર્ષની સૌથી વૃદ્ધ વ્યક્તિનું અવસાન થયું છે. આ વૃદ્ધ મહિલાનું...
japan ની આ મહિલા બની વિશ્વમાં સૌથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિ
  • Tomiko Itooka nursing home માં રહે છે

  • Tomiko Itooka અનેક રોમાંચિક કાર્યો કર્યા છે

  • આ લોકોએ 100 વર્ષ કરતા વધુ વય ધરાવતા હતાં

World's Oldest Living Person: તાજેતરમાં 117 વર્ષની સૌથી વૃદ્ધ વ્યક્તિનું અવસાન થયું છે. આ વૃદ્ધ મહિલાનું નામ Maria Branyas Morera હતું. Maria Branyas Morera ના નિધનની માહિતી તેમના પરિવારજનોએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારે હવે, Maria Branyas Morera કરતા એક વર્ષ નાની વૃદ્ધ મહિલા Tomiko Itooka છે. જેની ઉંમર 116 વર્ષ છે. હાલમાં તે જાપાનમાં રહે છે. તો મૂળરૂપે તે જાપાનમાં આવેલા એક nursing home માં પોતાનું જીવન પસારી કરી રહી છે.

Advertisement

Tomiko Itooka એ nursing home માં રહે છે

જોકે Tomiko Itooka નો જન્મ 23 મે, 1908 ના રોજ થયો હતો. તો Tomiko Itooka એ વર્ષ 2019 થી જાપાનના nursing home માં પોતાનું જીવન પસાર કરે છે. તે ઉપરાંત 110 વર્ષ સુધી Tomiko Itooka એ તેની પુત્ર સાથે જીવન વિતાવ્યું હતું. તો Tomiko Itooka એ 20 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતાં. જે બાદ તેને બે દીકારા અને બે દીકરીઓને જન્મ આપ્યો હતો. Tomiko Itooka એ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તેમના પતિ સાથે મળીને textile factory ની કમાન સંભાળી હતી. તો Tomiko Itooka ના પતિનું નિધન 1979 ના રોજ થયું હતું.

આ પણ વાંચો: શબઘરમાં કામદારો શારીરિક સંબંધ બાંધતા જોવા મળ્યા, જુઓ Video

Advertisement

Tomiko Itooka અનેક રોમાંચિક કાર્યો કર્યા છે

તે ઉપરાંત Tomiko Itooka એ 80 વર્ષની ઉંમરે Saigoku Kannon ની પગપાળા યાત્રા બે વાર કરી હતી. આ યાત્રામાં 33 Buddhist temples ના દર્શન કર્યા હતાં. તો 100 વર્ષની ઉંમરે તેણીએ Ashiya Shrine ની પહાડો મદદ વગર ચડ્યા હતાં. ત્યારે તેમના પરિવારજનો કહે છે કે, તેમની આ પ્રકારની શારીરિક શક્તિો તેમના જીવનના વર્ષોને વધારે છે. જોકે જાપાનમાં Tomiko Itooka કરતા પણ વૃદ્ધ વયની વ્યક્તિ જીવતી હતી. જેની ઉંમર વર્ષ 2022 માં 115 વર્ષ હતી. તેનું નામ Gerontology Research Group records દ્વારા બહાર પાડવામાં આવ્યું નથી. કારણ કે... કોઈપણ વ્યક્તિ તેમના વિશે ખાસ જાણતી ન હતી.

Advertisement

આ લોકોએ 100 વર્ષ કરતા વધુ વય ધરાવતા હતાં

જોકે Hyogo Prefecture માં આ પહેલા પણ અનેક લોકોએ 100 વર્ષ કરતા પણ વધુ જીવન પસાર કર્યું હતું. તેમાં Yasue Okai (114 વર્ષ), Fusa Tatsumi (116 વર્ષ) અને Edie Ceccarelli (116) નો સમાવેશ થાય છે. ત્યારે વૃદ્ધો વ્યક્તિઓ પૈકી હવે, વિશ્વમાં એકમાત્ર Tomiko Itooka જીવન જીવિ રહી છે. તો આ વર્ષે Tomiko Itooka ના જન્મદિવસ પર mayor શહેરના સત્તાધીશો દ્વારા તેમના માટે કેક અને પુષ્પગુચ્છ મોકલાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Viral Video: મહિલાએ હોસ્પિટલની બારીમાંથી આ રીતે ઉતાર્યો અવિસ્મરણીય Video, જોઈને ચોંકી જશો!

Tags :
Advertisement

.